Hymn No. 418 | Date: 23-Mar-1986
|
|
Text Size |
 |
 |
`મા' ને કાજે હૈયામાં પ્યાર જો જાગે, એની હર અદામાં પ્યાર દેખાયે
Maa ' Ne Kaje Haiya Ma Pyar Jo Jage, Eni Har Ada Ma Pyar Dekhaye
મા, ભગવાન (Almighty Mother, God)
1986-03-23
1986-03-23
1986-03-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1907
`મા' ને કાજે હૈયામાં પ્યાર જો જાગે, એની હર અદામાં પ્યાર દેખાયે
`મા' ને કાજે હૈયામાં પ્યાર જો જાગે, એની હર અદામાં પ્યાર દેખાયે અંધારે પણ એનું મુખ દેખાયે, હર ચીજ એની તો યાદ અપાવે એના વ્હાલભર્યા વીંઝણા વાયે, હૈયું જ્યારે ખૂબ તોફાને સપડાયે કિસ્મતની ક્રૂર અદામાં પણ `મા' નું હસતું મુખ સદા દેખાયે ઠોકરો જ્યારે જ્યારે જગમાં વાગે, એ તો `મા' ની યાદ સદા અપાવે આંખે આંસુ જ્યારે વ્હેતા જાયે, એમાં સદા મુખડું `મા' નું દેખાયે નિંદર જ્યારે જ્યારે આવે, `મા' નાં મીઠા શમણાં એ તો લાવે યાદ `મા' ની સદા હૈયે આવે, હૈયું સદા `મા' ના પ્રેમથી છલકાયે હૈયેથી યાદી થોડી પણ ખસતાં, હૈયે એનો તલસાટ અનુભવાયે ત્યાગમાં પણ ત્યાગ ના દેખાયે, સર્વ ઠેકાણે એની યાદ છલકાયે સમસ્ત સૃષ્ટિના અણુ અણુમાં, `મા' ના મીઠા શ્વાસ અનુભવાયે એના સ્મરણ વિના એક પળ પણ મુશ્કેલ બની જાયે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
'maa' ne kaaje haiya maa pyaar jo jage, eni haar adamam pyaar dekhaye
andhare pan enu mukh dekhaye, haar chija eni to yaad apave
ena vhalabharya vinjana vaye, haiyu jyare khub tophane sapadaye
kismatani krura adamam pan 'maa' nu hastu mukh saad dekhaye
thokaro jyare jyare jag maa vage, e to 'maa' ni yaad saad apave
aankhe aasu jyare vheta jaye, ema saad mukhadu 'maa' nu dekhaye
nindar jyare jyare ave, 'maa' nam mitha shamanam e to lave
yaad 'maa' ni saad haiye ave, haiyu saad 'maa' na prem thi chhalakaye
haiyethi yadi thodi pan khasatam, haiye eno talasata anubhavaye
tyagamam pan tyaga na dekhaye, sarva thekane eni yaad chhalakaye
samasta srishti na anu anumam, 'maa' na mitha shvas anubhavaye
ena smaran veena ek pal pan mushkel bani jaaye
Explanation in English
In this Gujarati Bhajan Shri Devendra Ghia ji fondly known as Kakaji by all of us. He as being the passionate devotee of MÃ a( Mother Divine) . He is totally engrossed in her charm and love as he feels her in every act of his life.
His dedication can't be measured, totally in avid he says
If love awakens for Mother Divine in our hearts, love appears in her every act.
Her face can be seen in the dark and everything reminds of her.
When her love filled shivers flow, then there are heavy storms to be found in the heart.
Even in destiny's cruel act, Mother Divines smiling face is always visible.
Whenever we get stumbled in the world, then it always reminds of the Mother.
When tears flow from the eyes , then Mother's face always appears in it.
When sleep comes it brings sweet dreams of the Mother.
Memories of Mother always comes in our hearts, Heart is always pouring from Mother's love.
Whenever the loving memories of Mother Divine moves a bit the thirst can be felt.
Even in renunciation, renunciation does not appear everywhere her memory overflows.
In every atomic creation of this world, the sweet breath of Mother can be felt.
Without remembering her every single moment becomes difficult.
|