Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9600
છે જગને તો તારો સથવારો, ચાહે છે તું કોનો રે સથવારો
Che jagne to taro sathvaro, chahe che tu kono re sathvaro

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 9600

છે જગને તો તારો સથવારો, ચાહે છે તું કોનો રે સથવારો

  No Audio

che jagne to taro sathvaro, chahe che tu kono re sathvaro

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19087 છે જગને તો તારો સથવારો, ચાહે છે તું કોનો રે સથવારો છે જગને તો તારો સથવારો, ચાહે છે તું કોનો રે સથવારો

મારા વ્હાલીડા રે, આજ મનમાંને મનમાં કેમ તું મુંઝાણો

તારી ઇચ્છા વિના હાલે ના પાંદડું, કોની ઇચ્છામાં તું બંધાણો –

છે એકચક્રી રાજ જગમાં તારા, તારા હૈયા પર રાજનો દીધો કોને પરવાનો

ઊંચે ઊંચે ફરકે છે તારી કૃપાની ધજાઓ, નીચે ઊતરવાનો વારો નથી આવ્યો

તું છે એકલો, સહુને સમાવે તુજમાં, ચાહે જે તું કોનો રે સથવારો

જગ લે સદા છટકબારીનો સથવારો, સત્યને આપે જગમાં તું સથવારો

નિર્મળ પ્રેમ લાગે તને બહુ પ્યારો, ચાહે સદા તું એનો સથવારો
View Original Increase Font Decrease Font

છે જગને તો તારો સથવારો, ચાહે છે તું કોનો રે સથવારો

મારા વ્હાલીડા રે, આજ મનમાંને મનમાં કેમ તું મુંઝાણો

તારી ઇચ્છા વિના હાલે ના પાંદડું, કોની ઇચ્છામાં તું બંધાણો –

છે એકચક્રી રાજ જગમાં તારા, તારા હૈયા પર રાજનો દીધો કોને પરવાનો

ઊંચે ઊંચે ફરકે છે તારી કૃપાની ધજાઓ, નીચે ઊતરવાનો વારો નથી આવ્યો

તું છે એકલો, સહુને સમાવે તુજમાં, ચાહે જે તું કોનો રે સથવારો

જગ લે સદા છટકબારીનો સથવારો, સત્યને આપે જગમાં તું સથવારો

નિર્મળ પ્રેમ લાગે તને બહુ પ્યારો, ચાહે સદા તું એનો સથવારો

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jaganē tō tārō sathavārō, cāhē chē tuṁ kōnō rē sathavārō

mārā vhālīḍā rē, āja manamāṁnē manamāṁ kēma tuṁ muṁjhāṇō

tārī icchā vinā hālē nā pāṁdaḍuṁ, kōnī icchāmāṁ tuṁ baṁdhāṇō –

chē ēkacakrī rāja jagamāṁ tārā, tārā haiyā para rājanō dīdhō kōnē paravānō

ūṁcē ūṁcē pharakē chē tārī kr̥pānī dhajāō, nīcē ūtaravānō vārō nathī āvyō

tuṁ chē ēkalō, sahunē samāvē tujamāṁ, cāhē jē tuṁ kōnō rē sathavārō

jaga lē sadā chaṭakabārīnō sathavārō, satyanē āpē jagamāṁ tuṁ sathavārō

nirmala prēma lāgē tanē bahu pyārō, cāhē sadā tuṁ ēnō sathavārō
Scan Image

Gujarati Bhajan no. 9600 by Satguru Sri Devendra Ghia - Kaka