BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 421 | Date: 01-Apr-1986
   Text Size Increase Font Decrease Font

મારા રોમેરોમમાં `મા' વસ્યા, તોયે અણસારો એનો આવ્યો નહિ

  No Audio

Mara Romerom Ma 'Maa' Vasya, Toi Ansaro Eno Avyo Nahi

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)


1986-04-01 1986-04-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1910 મારા રોમેરોમમાં `મા' વસ્યા, તોયે અણસારો એનો આવ્યો નહિ મારા રોમેરોમમાં `મા' વસ્યા, તોયે અણસારો એનો આવ્યો નહિ
જગના અણુ અણુમાં એ રહ્યાં તોયે દર્શન એના પામ્યો નહિ
શક્તિનો સ્રોત જગમાં વહેતો રહ્યો, તોયે શક્તિ એની ઝીલી નહિ
કૃપાનાં બિંદુ એનાં વરસતા રહ્યાં, તોયે મીઠાશ એમાં માણી નહિ
દયાનો ધોધ સદા વહેતો રહ્યો, તોયે મન મૂકી એમાં નાહ્યો નહિ
ઠોકર મારી જગાડયો મને, તોયે મોહ નિદ્રામાંથી હું તો જાગ્યો નહિ
મારા કંઈક અનેરા કામો કર્યા, તોયે હૈયેથી અહેસાન માન્યો નહિ
દીધેલું એનું સદા વેડફતો રહ્યો, તોયે આપતા એ અચકાઈ નહિ
મારા અહં કંઈક એણે ખંડિત કર્યા, તોયે હૈયેથી અહં ત્યાગ્યો નહિ
આપતી આવી એ તો સદાયે, તોયે બૂમ પાડતાં અચકાયો નહિ
પ્રેમથી સદાયે મુજને એ નીરખી રહી, તોયે આંખ મેં મિલાવી નહિ
Gujarati Bhajan no. 421 by Satguru Devendra Ghia - Kaka
મારા રોમેરોમમાં `મા' વસ્યા, તોયે અણસારો એનો આવ્યો નહિ
જગના અણુ અણુમાં એ રહ્યાં તોયે દર્શન એના પામ્યો નહિ
શક્તિનો સ્રોત જગમાં વહેતો રહ્યો, તોયે શક્તિ એની ઝીલી નહિ
કૃપાનાં બિંદુ એનાં વરસતા રહ્યાં, તોયે મીઠાશ એમાં માણી નહિ
દયાનો ધોધ સદા વહેતો રહ્યો, તોયે મન મૂકી એમાં નાહ્યો નહિ
ઠોકર મારી જગાડયો મને, તોયે મોહ નિદ્રામાંથી હું તો જાગ્યો નહિ
મારા કંઈક અનેરા કામો કર્યા, તોયે હૈયેથી અહેસાન માન્યો નહિ
દીધેલું એનું સદા વેડફતો રહ્યો, તોયે આપતા એ અચકાઈ નહિ
મારા અહં કંઈક એણે ખંડિત કર્યા, તોયે હૈયેથી અહં ત્યાગ્યો નહિ
આપતી આવી એ તો સદાયે, તોયે બૂમ પાડતાં અચકાયો નહિ
પ્રેમથી સદાયે મુજને એ નીરખી રહી, તોયે આંખ મેં મિલાવી નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
maara romeromamam 'maa' vasya, toye anasaro eno aavyo nahi
jag na anu anumam e rahyam toye darshan ena paamyo nahi
shaktino srota jag maa vaheto rahyo, toye shakti eni jili nahi
kripanam bindu enam varasata rahyam, toye mithasha ema maani nahi
dayano dhodha saad vaheto rahyo, toye mann muki ema nahyo nahi
thokara maari jagadayo mane, toye moh nidramanthi hu to jagyo nahi
maara kaik anera kamo karya, toye haiyethi ahesana manyo nahi
didhelum enu saad vedaphato rahyo, toye apata e achakai nahi
maara aham kaik ene khandita karya, toye haiyethi aham tyagyo nahi
aapati aavi e to sadaye, toye bum padataa achakayo nahi
prem thi sadaaye mujh ne e nirakhi rahi, toye aankh me milavi nahi

Explanation in English
This Gujarati Bhajan written by Sadguru Shri Devendra Ghia ji (Kakaji) is in introspection of self realisation about the Divine Mother's blessings and grace which is on our lives as well as every nook and corner of the earth.
He says
In my whole being the Divine Mother is settled but I am not aware of the impact.
She resides in every molecule of this world, but still I have never found her.
The resource of power flows from her in the world, but still the flow does not reduce.
Her grace kept on showering, but I did not enjoy the sweetness.
The waterfall of mercy was always flowing, but I did not bathe putting my mind into it.
Stumbled on me and tried to wake me up, but I did not wake up from my hallucinations.
Many innumerable works of mine are done, but I never felt obliged from the heart.
Whatever she gave was wasted by me, but she never hesitated to give back
My ego was shattered by her so many times, but still I never gave up my ego.
She is the giver who is always giving but never do I hesitate to call her loudly if anything shorts.
She always overviews me with love, but I never bothered to look at her.

First...421422423424425...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall