Hymn No. 9647
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19134
આંખોએ જોયેલું કાને સાંભળેલું, જીવનમાં જીવનનું એ ઝેર છે
આંખોએ જોયેલું કાને સાંભળેલું, જીવનમાં જીવનનું એ ઝેર છે મનડાંએ માનેલું હૈયામાં એ વસેલું, એવું જીવનનું એ ઝેર છે સમજના સીમાડા વટાવી, સબંધો તોડી ગયેલું, જાગેલું એ વેર છે સાર ભૂલ્યા સાથ ચૂક્યા, રગેરગમાં વ્યાપેલું એવું એ વેર છે જોડ્યા પૂર્વ જનમના તાંતણા, તાંતણે તાંતણે વિટાયેલું વેર છે જીવનના અંગે અંગમાં અનુભવાઈ રહેલો એનો તો કેર છે વિસરાયા પ્રભુ એમાં નજરે નજરમાં, વરસતું જ્યાં એનું વેર છે જલ્યું હૈયું એમાં, જલ્યું જીવન એમાં, ના પતનની એમાં દેર છે સુખના સાગર સુકાયા ઉછળ્યા મોજા, દુઃખની એની એ મ્હેર છે હરિયાળી જીવનની, પલટાઈ વેરાનમાં, વ્યાપ્યું એવું એનું ઝેર છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ankhoe joyelum kane sambhalelum, jivanamam jivananum e jera che
manadame manelum haiya maa e vaselum, evu jivananum e jera che
samjan simada vatavi, sabandho todi gayelum, jagelum e ver che
saar bhulya saath chukya, ragerag maa vyapelum evu e ver che
jodya purva janamana tantana, tantane tantane vitayelum ver che
jivanana ange angamam anubhavai rahelo eno to kera che
visaraya prabhu ema najare najaramam, varasatum jya enu ver che
jalyum haiyu emam, jalyum jivan emam, na patanani ema dera che
sukh na sagar sukaya uchhalya moja, dukh ni eni e nhera che
hariyali jivanani, palatai veranamam, vyapyu evu enu jera che
|