BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 9652
   Text Size Increase Font Decrease Font

તું ને હું છીએ ઊભા સામસામે કિનારે

  No Audio

Tun Ne Hun Chhie Ubha Samasame Kinare

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)


1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19139 તું ને હું છીએ ઊભા સામસામે કિનારે તું ને હું છીએ ઊભા સામસામે કિનારે,
   નીરખી રહ્યા છીએ એકબીજાને
થયું ના મિલન એમાં જ્યાં રહ્યા,
   એકબીજાને નીરખતા ને નીરખતા
હતો પ્રવાહ વહેતો ને વહેતો બેની મધ્યમાં,
   થવાના દીધા મિલન બંનેના એમાં ને એમાં
હતી ના તું ની ને હું ની ડૂબવાની તૈયારી,
   પ્રવાહમાં થયા ના મિલન એમાં પ્રવાહમાં
કહો એને ભક્તિની ધારા કે ગણો એને શક્તિની ધારા,
   પડશે રહેવું બંનેએ ડૂબવું એમાં ને એમાં
જ્યાં હૈયામાં જાગ્યો ડર મીટવાનો,
   તું અને હું મિલન જીવનમાં થાતું નથી
છે ભલે હૈયાનું સામ્રાજ્ય પાસેને પાસે,
   મીટાવ્યા વિના હું ને અખિલ સામ્રાજ્ય પામી શક્તા નથી
થાતી રહી કોશિશો જ્યાં મીટવાનીને મીટવાની,
   એક મિટાયા વિના એકતા પામી શકતા નથી
Gujarati Bhajan no. 9652 by Satguru Devendra Ghia - Kaka
તું ને હું છીએ ઊભા સામસામે કિનારે,
   નીરખી રહ્યા છીએ એકબીજાને
થયું ના મિલન એમાં જ્યાં રહ્યા,
   એકબીજાને નીરખતા ને નીરખતા
હતો પ્રવાહ વહેતો ને વહેતો બેની મધ્યમાં,
   થવાના દીધા મિલન બંનેના એમાં ને એમાં
હતી ના તું ની ને હું ની ડૂબવાની તૈયારી,
   પ્રવાહમાં થયા ના મિલન એમાં પ્રવાહમાં
કહો એને ભક્તિની ધારા કે ગણો એને શક્તિની ધારા,
   પડશે રહેવું બંનેએ ડૂબવું એમાં ને એમાં
જ્યાં હૈયામાં જાગ્યો ડર મીટવાનો,
   તું અને હું મિલન જીવનમાં થાતું નથી
છે ભલે હૈયાનું સામ્રાજ્ય પાસેને પાસે,
   મીટાવ્યા વિના હું ને અખિલ સામ્રાજ્ય પામી શક્તા નથી
થાતી રહી કોશિશો જ્યાં મીટવાનીને મીટવાની,
   એક મિટાયા વિના એકતા પામી શકતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
tu ne hu chhie ubha samasame kinare,
nirakhi rahya chhie ekabijane
thayum na milana ema jya rahya,
ekabijane nirakhata ne nirakhata
hato pravaha vaheto ne vaheto beni madhyamam,
thavana didha milana bannena ema ne ema
hati na tu ni ne hu ni dubavani taiyari,
pravahamam thaay na milana ema pravahamam
kaho ene bhaktini dhara ke gano ene shaktini dhara,
padashe rahevu bannee dubavum ema ne ema
jya haiya maa jagyo dar mitavano,
tu ane hu milana jivanamam thaatu nathi
che bhale haiyanum sanrajya pasene pase,
mitavya veena hu ne akhila sanrajya pami shakta nathi
thati rahi koshisho jya mitavanine mitavani,
ek mitaya veena ekata pami shakata nathi




First...96469647964896499650...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall