Hymn No. 9653
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19140
ના ના સાંભળીને કાન અમારા પાકી ગયા
ના ના સાંભળીને કાન અમારા પાકી ગયા હતો નાનો રહ્યા સહું કહેતા, તું આ ના કર આ ના કર થયા જ્યાં મોટા મૂક્યા નિશાળમાં, આ ના કર આ ના કર જરા થયા મોટા ડગલે ને પગલે મન ને ભાવો, અમને ને અમને કહેતા ના કર આ ના કર થયા થોડા એનાથી મોટા, જાગી ઉમ્મીદો ઘણી દિલે સમજાવ્યું, ત્યારે દિલને આમ ના કર ના કર આવી વારી ત્યાં પ્રેમમાં પડવાની, એક જુઓ બીજું ભૂલો મનડાં ને કહેવું પડયું આવું તું ના કર કયારે પોતે પોતાને તો કયારે અન્યએ આવી કહ્યંષ અમને તું આવુ ના કર આવુ ના કર કરવાનું કરી ના શકયા જીવનમાં કહ્યું ખુદે જ ખુદને, તું આવુ ના કર તું આવુ ના કર વિકારોએ આગળ વધવાના દીધાં અમને, રોકયા સાચી રાહે ચાલતા તું આવુ ના કર ધરવા જયાં બેઠા ધ્યાન પ્રભુ નું ભાગ્યું ત્યાં મનડું, મનડાં ને કહેવું પડયું આવું તું ના કર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na na sambhaline kaan amara paki gaya
hato nano rahya sahum kaheta,
tu a na kara a na kara
thaay jya mota mukya nishalamam,
a na kara a na kara
jara thaay mota dagale ne pagale mann ne bhavo,
amane ne amane kaheta na kara a na kara
thaay thoda enathi mota, jaagi ummido ghani dile samajavyum,
tyare dilane aam na kara na kara
aavi vari tya prem maa padavani,
ek juo biju bhulo manadam ne kahevu padyu avum tu na kara
kayare pote potane to kayare anyae aavi kahyansha amane
tu avu na kara avu na kara
karavanum kari na shakaya jivanamam kahyu khude j khudane,
tu avu na kara tu avu na kara
vikaroe aagal vadhavana didha amane,
rokaya sachi rahe chalata tu avu na kara
dharva jayam betha dhyaan prabhu nu bhagyum tya manadum,
manadam ne kahevu padyu avum tu na kara
|
|