1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19141
અરે ચાલવું હતું સદ્ગુણોની રાહે જીવનમાં, અરે હિંમત ના હતી
અરે ચાલવું હતું સદ્ગુણોની રાહે જીવનમાં, અરે હિંમત ના હતી
ચાલવાની હિંમતે અંતરને કહી દીધું તું આ ના કર …
ધરવા બેઠું ધ્યાન જીવનમાં જ્યાં મનડાંએ કીધું,
નથી આ રોગ તારા વસનો તું એવું ના કર
સફળતા સામે મીટમાંડી ને બેઠોતો સફળતાએ સમજાવ્યું,
જીવનમાં જીવનને તું આ ના કર
છે ઉતાવળો સ્વભાવ આપણા દરેક કાર્યો સમજાવી રહ્યા,
છે જીવનમાં ઉતાવળ ના કર
જાગ્યા ના જાગ્યા જયાં દિલદારી ના ભાવો દિલમાં,
દિલે કહ્યું જરા પોતાનો વિચાર કર
દેવા બેઠાં જયાં દાન જીવનમાં ત્યાં લોભલાલચે કહ્યું,
જરા થોભી જા તું આ ના કર
નિસ્વાર્થતા ભરી હૈયે જયાં આગળ વધ્યા ત્યાં,
સ્વાર્થે અમને અટકાવ્યું તું આ ના કર
કરવા નિકળ્યા પ્રેમ જીવનમાં,
ત્યાં માયાએ ભરમાવ્યા અમને તું આ ના કર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē cālavuṁ hatuṁ sadguṇōnī rāhē jīvanamāṁ, arē hiṁmata nā hatī
cālavānī hiṁmatē aṁtaranē kahī dīdhuṁ tuṁ ā nā kara …
dharavā bēṭhuṁ dhyāna jīvanamāṁ jyāṁ manaḍāṁē kīdhuṁ,
nathī ā rōga tārā vasanō tuṁ ēvuṁ nā kara
saphalatā sāmē mīṭamāṁḍī nē bēṭhōtō saphalatāē samajāvyuṁ,
jīvanamāṁ jīvananē tuṁ ā nā kara
chē utāvalō svabhāva āpaṇā darēka kāryō samajāvī rahyā,
chē jīvanamāṁ utāvala nā kara
jāgyā nā jāgyā jayāṁ diladārī nā bhāvō dilamāṁ,
dilē kahyuṁ jarā pōtānō vicāra kara
dēvā bēṭhāṁ jayāṁ dāna jīvanamāṁ tyāṁ lōbhalālacē kahyuṁ,
jarā thōbhī jā tuṁ ā nā kara
nisvārthatā bharī haiyē jayāṁ āgala vadhyā tyāṁ,
svārthē amanē aṭakāvyuṁ tuṁ ā nā kara
karavā nikalyā prēma jīvanamāṁ,
tyāṁ māyāē bharamāvyā amanē tuṁ ā nā kara
|
|