Hymn No. 9660
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19147
હૈયાને હાકલ પાડી આજ એને જગાડજે (2) (6)
હૈયાને હાકલ પાડી આજ એને જગાડજે (2) (6) જાગે હૈયું એમાં જ્યારે, તારી સવાર ગણી લેજે સમજાયું જ્યારે સાચું, ગફલત ના હવે કરી જાજે આળસ મરડી પહોંચવા મંઝિલે, રાહ પૂરુંષાર્થની પકડી લેજે મંઝિલ નથી પાસે આવવાની, મંઝિલે તો પહોચવું પડશે હોય કે ના હોય સાધન પાસે, હિંમતની મૂડી ના ખાલી રહેવા દેજે આવે તોફાનો આવે આફતો, રાહમાં ના એમાં અટકી જાજે અડગ બની તુ આગળ ને આગળ, વધતો ને વધતો રહેજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiyane hakala padi aaj ene jagadaje (2) (6)
jaage haiyu ema jyare, taari savara gani leje
samajayum jyare sachum, gaphalata na have kari jaje
aalas maradi pahonchava manjile, raah purunsharthani pakadi leje
manjhil nathi paase avavani, manjile to pahochavum padashe
hoy ke na hoy sadhana pase, himmatani mudi na khali raheva deje
aave tophano aave aphato, rahamam na ema ataki jaje
adaga bani tu aagal ne agala, vadhato ne vadhato raheje
|
|