Hymn No. 9667
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19154
કોઈ બને સંગી કે ના સંગી તારા, સુખ દુઃખ તો તારા સંગી રહે છે
કોઈ બને સંગી કે ના સંગી તારા, સુખ દુઃખ તો તારા સંગી રહે છે ના બંને આવે તો એ રહેશે તારા, બનવા સંગી બંને પડાપડી કરશે એકની હાજરીમાં બીજો નહીં ટકે, એક જાશે ને બીજું આવશે ચાહે મન રહે કાયમ સુખ જીવનમાં, આવું તો ના બનશે સુખ ને દુઃખ જીવનમાં, તને ઘણું ઘણું શીખવાડી જાશે સુખ ને દુઃખ જીવનમાં, પોતાની ને પારકાની પહેચાન કરાવી જાશે અવસ્થાએ અવસ્થાએ તને, એ તારી અવસ્થા સમજાવી જાશે હિંમત અને સાહસ વધારવામાં, તો દિલ ની દિલાવર વધારી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi bane sangi ke na sangi tara, sukh dukh to taara sangi rahe che
na banne aave to e raheshe tara, banava sangi banne padapadi karshe
ekani hajarimam bijo nahi take, ek jaashe ne biju aavashe
chahe mann rahe kayam sukh jivanamam, avum to na banshe
sukh ne dukh jivanamam, taane ghanu ghanum shikhavadi jaashe
sukh ne dukh jivanamam, potani ne parakani pahechana karvi jaashe
avasthae avasthae tane, e taari avastha samajavi jaashe
himmata ane sahasa vadharavamam, to dila ni dilavara vadhari jaashe
|
|