Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9669
દિલ દિલપર યકીન નહીં રાખી શકશે તો કોના ઉપર રાખી શકશે (10)
Dila dilapara yakīna nahīṁ rākhī śakaśē tō kōnā upara rākhī śakaśē (10)

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 9669

દિલ દિલપર યકીન નહીં રાખી શકશે તો કોના ઉપર રાખી શકશે (10)

  No Audio

dila dilapara yakīna nahīṁ rākhī śakaśē tō kōnā upara rākhī śakaśē (10)

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19156 દિલ દિલપર યકીન નહીં રાખી શકશે તો કોના ઉપર રાખી શકશે (10) દિલ દિલપર યકીન નહીં રાખી શકશે તો કોના ઉપર રાખી શકશે (10)

દિલ તરછોડશે જો દિલને, ના હાલત એમાં એની એ સાચવી શકશે

મજબૂર બન્યું જ્યાં દિલ જેનું જગમાં, જીવન એનું તો મજબૂર બની જાશે

જે દિલમાં પ્રેમ ના પાંગરી શકશે,એ દિલ તો દિલ ના કહેવાશે

જો દિલમાં સુખ દુઃખના મોજા ના ઊછળે તો દિલ સાગર ના કહેવાશે

દિલ જો દિલથી અજાણ્યું રહેશે, એ દિલને દિલની જાણકારી કોણ દેશે

દિલ સરજી ખુદની દુનિયા એમાં વસશે, એવા દિલનો જગ સાથી નિસ્તેજ શું રહેશે

જે દિલ ઘા ઝીલતું ને ઝીલતું જાશે, એ ઘા રૂઝવનારની એ રાહ તો જોશે

જે દિલ દિલ સાથે રમત કર્યા કરશે, એ માનવ તો માનવ ના રહેશે

જે દિલ દિલમાં પ્રભુને વસાવશે, એનો જીવનમાં બેડો પાર થાશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dila dilapara yakīna nahīṁ rākhī śakaśē tō kōnā upara rākhī śakaśē (10)

dila tarachōḍaśē jō dilanē, nā hālata ēmāṁ ēnī ē sācavī śakaśē

majabūra banyuṁ jyāṁ dila jēnuṁ jagamāṁ, jīvana ēnuṁ tō majabūra banī jāśē

jē dilamāṁ prēma nā pāṁgarī śakaśē,ē dila tō dila nā kahēvāśē

jō dilamāṁ sukha duḥkhanā mōjā nā ūchalē tō dila sāgara nā kahēvāśē

dila jō dilathī ajāṇyuṁ rahēśē, ē dilanē dilanī jāṇakārī kōṇa dēśē

dila sarajī khudanī duniyā ēmāṁ vasaśē, ēvā dilanō jaga sāthī nistēja śuṁ rahēśē

jē dila ghā jhīlatuṁ nē jhīlatuṁ jāśē, ē ghā rūjhavanāranī ē rāha tō jōśē

jē dila dila sāthē ramata karyā karaśē, ē mānava tō mānava nā rahēśē

jē dila dilamāṁ prabhunē vasāvaśē, ēnō jīvanamāṁ bēḍō pāra thāśē
Scan Image

Gujarati Bhajan no. 9669 by Satguru Devendra Ghia - Kaka
First...966496659666...Last