Hymn No. 9670
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19157
તારા પ્રેમે જીવનમાં તો મને, મહાન કરી દીધો (10)
તારા પ્રેમે જીવનમાં તો મને, મહાન કરી દીધો (10) ઝીલી શક્યો આઘાત જીવનના, ઝીલતો એને કરી દીધો મુંઝાયેલા હૈયાને, ઉમંગના ફુંવારામાં નવરાવી દીધો તૂટ્યો જીવનનો નવો, શિલ્પકાર બનાવી દીધો ચિંતામાં ડૂબેલા જીવને, નવજીવનના કિનારે પ્હેંચાડી દીધો જીવનના હર સ્વરૂપમાં, તને નીરખતો બનાવી દીધો હતું શાસન હૈયા પર ઇચ્છાઓનું, મુક્ત એમાંથી કરી દીધો સમય રમાડી રહ્યો હતો મને, સંયમને રમાડતો બનાવી દીધો તારા પ્રેમ તારી એક્તાનો ગ્રાહી મને તો બનાવી દીધો નજરે નજરમાં તારી નજરને જેવો મને બનાવી દીધો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taara preme jivanamam to mane, mahan kari didho (10)
jili shakyo aghata jivanana, jilato ene kari didho
munjayela haiyane, umangana phumvaramam navaravi didho
tutyo jivanano navo, shilpakara banavi didho
chintamam dubela jivane, navajivanana kinare phenchadi didho
jivanana haar svarupamam, taane nirakhato banavi didho
hatu shasana haiya paar ichchhaonum, mukt ema thi kari didho
samay ramadi rahyo hato mane, sanyamane ramadato banavi didho
taara prem taari ektano grahi mane to banavi didho
najare najar maa taari najarane jevo mane banavi didho
|
|