Hymn No. 430 | Date: 07-Apr-1986
|
|
Text Size |
 |
 |
1986-04-07
1986-04-07
1986-04-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1919
સફળતાના શિખર દેખાયા તોયે પગ લપસ્યો ખીણમાં કંઈકવાર
સફળતાના શિખર દેખાયા તોયે પગ લપસ્યો ખીણમાં કંઈકવાર અસાવધતાની નિશાની ગણવી કે પછી મારા કર્મોનો પરિપાક સુખનો કિનારો નજીક દેખાયો, તોયે દુઃખમાં હું તો ડૂબ્યો કંઈકવાર દોષ કાઢતો મારા કર્મનો કે પછી ગાફેલ રહ્યો હતો તે વાર ચિંતા છોડી, ચિંતા કરતો, ના મળ્યો મને ચિંતાનો ઉપચાર કાં તો ચિંતા છોડવી ન્હોતી, કાં ચિંતાથી બન્યો હતો લાચાર દેવા ટાણે ખચકાઈ જાતો, પ્રભુ પાસે લેવા દોડયો હું કંઈકવાર તોયે મારી જાતને સ્વાર્થી ના ગણી, ભલે ભર્યો હતો હૈયે એ અપાર પ્રભુના દર્શન કરવા દોડી જાતો, કિંમત ચૂકવવી ન્હોતી લગાર પ્રભુ દર્શન મને ના દે તો, તોયે ભૂલ મારી ના સમજાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
saphalatana shikhara dekhaay toye pag lapasyo khinamam kamikavara
asavadhatani nishani ganavi ke paachhi maara karmono paripaka
sukh no kinaro najika dekhayo, toye duhkhama hu to dubyo kamikavara
dosh kadhato maara karmano ke paachhi gaphela rahyo hato te vaar
chinta chhodi, chinta karato, na malyo mane chintano upachara
kaa to chinta chhodavi nhoti, kaa chintathi banyo hato lachara
deva taane khachakai jato, prabhu paase leva dodayo hu kamikavara
toye maari jatane svarthi na gani, bhale bharyo hato haiye e apaar
prabhu na darshan karva dodi jato, kimmat chukavavi nhoti lagaar
prabhu darshan mane na de to, toye bhul maari na samjaay
Explanation in English
In this Gujarati Bhajan Sadguru Shri Devendra Ghia ji (Kakaji) is talking about the affects of Karma (actions) . You bear the fruits of your actions & deeds which impacts your success & failure.
The peak of success appeared nearby & a slip of foot, I missed & fell into the valley.
I consider it to be my inattentiveness or my Karma ( actions) matured.
I was so near that I could view the shore of happiness & I drowned in sorrow for a while.
Should I blame my Karma (actions) or my insensibility.
I want to quit anxiety & worries, but I don't get a cure for it.
May be anxiety does not wants to leave me it made me helpless.
I was hesitant to take the debts, I ran to the God.
He(human) says to God don't count me to be selfish though his heart is full of it.
I ran always to see God, but never wanted to pay the price for it.
If the God does not give me it's glimpse, then I won't be able to understand my mistake.
|
|