Hymn No. 434 | Date: 11-Apr-1986
|
|
Text Size |
 |
 |
1986-04-11
1986-04-11
1986-04-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1923
જગના અગણિત જીવોમાં તું છે એક અલ્પ ઇન્સાન
જગના અગણિત જીવોમાં તું છે એક અલ્પ ઇન્સાન વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન બ્રહ્માંડમાં આ ધરતી તો છે, સાગરના એક બિંદુ સમાન વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન જગમાં કંઈક આશાઓ લઈ આવ્યો, પણ છે તું બે દિનનો મહેમાન વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન અલ્પ એવો તું છે માનવ, હૈયે ધરે છે પર્વત સમ અભિમાન વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન વાતવાતમાં અપમાન કરતો, સહન ના કરતો તારાં અપમાન વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન અન્યને હૈયેથી તું માન દેતો જા, જગમાં મળશે તને માન વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન જ્ઞાનના તો તું બણગા ફૂંકતો, ભલે હૈયે ભર્યું રહે અજ્ઞાન વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન જગમાં તારે સદા ભટકવું પડશે, નહિ થાયે જો તારી સાચી પહેચાન વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jag na aganita jivomam tu che ek alpa insana
vichaar kari ne jo tu jara manamam, ema kya che taaru sthana
brahmand maa a dharati to chhe, sagarana ek bindu samaan
vichaar kari ne jo tu jara manamam, ema kya che taaru sthana
jag maa kaik ashao lai avyo, pan che tu be dinano mahemana
vichaar kari ne jo tu jara manamam, ema kya che taaru sthana
alpa evo tu che manava, haiye dhare che parvata sam abhiman
vichaar kari ne jo tu jara manamam, ema kya che taaru sthana
vatavatamam apamana karato, sahan na karto taara apamana
vichaar kari ne jo tu jara manamam, ema kya che taaru sthana
anyane haiyethi tu mann deto ja, jag maa malashe taane mann
vichaar kari ne jo tu jara manamam, ema kya che taaru sthana
jnanana to tu banaga phunkato, bhale haiye bharyu rahe ajnan
vichaar kari ne jo tu jara manamam, ema kya che taaru sthana
jag maa taare saad bhatakavum padashe, nahi thaye jo taari sachi pahechana
vichaar kari ne jo tu jara manamam, ema kya che
Explanation in English
In this Gujarati Hymn Sadguru Shri Devendra Ghia ji well-known as Kakaji by all of us. He is the apex of knowledge and wisdom . He wants us to introspect the existence and values of being a human. As we think ourselves to be God's beautiful creation, but do we really care for it's creation.
Kakaji says
Among the innumerable creatures in the world, you are just a small human being.
Just think for a while in your mind, where is your place in it
In the universe this earth is like a dot in the ocean.
Just think for a while in your mind, where is your place in it.
You came in the world with many hopes, but you are just a guest for two days.
Just think for a while in your mind, where is your place in it.
You are just a scanty human but in your heart you carry ego like a mountain.
Just think for a while in your mind, where is your place in it.
In conversations you insult others but you never tolerate your insults.
Just think for a while in your mind, where is your place in it.
Give respect to others from your heart you shall be respected in the world.
Just think for a while in your mind, where is your place in it.
You blow the trumpet of knowledge, though you are ignorant in your mind.
Just think for a while in your mind, where is your place in it.
You will always have to wander in the world if you don't get a true identity.