Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 441 | Date: 17-Apr-1986
કર્મો કરતો હું તોય માડી તારે ઇશારે એ થાય
Karmō karatō huṁ tōya māḍī tārē iśārē ē thāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 441 | Date: 17-Apr-1986

કર્મો કરતો હું તોય માડી તારે ઇશારે એ થાય

  No Audio

karmō karatō huṁ tōya māḍī tārē iśārē ē thāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1986-04-17 1986-04-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1930 કર્મો કરતો હું તોય માડી તારે ઇશારે એ થાય કર્મો કરતો હું તોય માડી તારે ઇશારે એ થાય

હાથ તારો તો દેખાય નહીં, લીલા તારી નવ સમજાય

કર્મો કરી ફુલાતો હું, હૈયે અહં નિત્ય ઊભરાય

નિરાશામાં યાદ તું આવતી, બાકી તું તો સદા વિસરાય

પાપ સદા હું તો આચરતો, સમજ્યો તને નહીં દેખાય

મનની પાછળ હું તો દોડ્યો, ક્યાંનું ક્યાં એ ઘસડી જાય

નિષ્ફળતામાં જ્યારે સપડાતો, આંખે તો અંધારાં છવાય

હૈયે માયા વળગતી રહી, જવાનો સમય પાકી જાય

માયા છોડવા ઘણું કરતો, અંતે એમાં સરકી જવાય

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karmō karatō huṁ tōya māḍī tārē iśārē ē thāya

hātha tārō tō dēkhāya nahīṁ, līlā tārī nava samajāya

karmō karī phulātō huṁ, haiyē ahaṁ nitya ūbharāya

hātha tārō tō dēkhāya nahīṁ, līlā tārī nava samajāya

nirāśāmāṁ yāda tuṁ āvatī, bākī tuṁ tō sadā visarāya

hātha tārō tō dēkhāya nahīṁ, līlā tārī nava samajāya

pāpa sadā huṁ tō ācaratō, samajyō tanē nahīṁ dēkhāya

hātha tārō tō dēkhāya nahīṁ, līlā tārī nava samajāya

mananī pāchala huṁ tō dōḍyō, kyāṁnuṁ kyāṁ ē ghasaḍī jāya

hātha tārō tō dēkhāya nahīṁ, līlā tārī nava samajāya

niṣphalatāmāṁ jyārē sapaḍātō, āṁkhē tō aṁdhārāṁ chavāya

hātha tārō tō dēkhāya nahīṁ, līlā tārī nava samajāya

haiyē māyā valagatī rahī, javānō samaya pākī jāya

hātha tārō tō dēkhāya nahīṁ, līlā tārī nava samajāya

māyā chōḍavā ghaṇuṁ karatō, aṁtē ēmāṁ sarakī javāya

hātha tārō tō dēkhāya nahīṁ, līlā tārī nava samajāya
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan our Spiritual Sadguru Shri Devendra Ghia ji lovingly called Kakaji by all of us. Here he is in introspecting Karma (Actions) and the results of the actions on our lives.

I do the deeds O'Mother but things happen on your behest.

Neither can I see your hands, nor can I understand your play.

Doing deeds I get inflated, and my ego daily arises.

Neither can I see your hands nor can I understand your play.

In despair I remember you, rest I always forget you.

Neither can I see your hands nor can I understand your play.

I always practice sin, & I think that you cannot see me

Neither can so see your hands nor can I understand your play.

I ran behind my mind , but it slips here and there.

Neither can I see your hands nor can I understand your play.

Whenever I fall in failure, darkness falls before my eyes.

Neither can I see your hands, nor can I understand your play.

Illusion sticks to my heart and the time to leave comes nearer.

Neither can I see your hands nor can I understand your play.

I worked a lot to give up illusions but eventually I slip into it.

Neither can I see your hands nor can I understand your play.
Scan Image

Gujarati Bhajan no. 441 by Satguru Devendra Ghia - Kaka
First...439440441...Last