Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 443 | Date: 26-Apr-1986
રહેશે કોઈ નહીં અજાણ્યું, મન મળતાં અજાણ્યું રહેશે નહીં
Rahēśē kōī nahīṁ ajāṇyuṁ, mana malatāṁ ajāṇyuṁ rahēśē nahīṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 443 | Date: 26-Apr-1986

રહેશે કોઈ નહીં અજાણ્યું, મન મળતાં અજાણ્યું રહેશે નહીં

  No Audio

rahēśē kōī nahīṁ ajāṇyuṁ, mana malatāṁ ajāṇyuṁ rahēśē nahīṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-04-26 1986-04-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1932 રહેશે કોઈ નહીં અજાણ્યું, મન મળતાં અજાણ્યું રહેશે નહીં રહેશે કોઈ નહીં અજાણ્યું, મન મળતાં અજાણ્યું રહેશે નહીં

`મા' માં મન જોડજે એવું, `મા' અજાણી લાગશે નહીં

સાથ જગનો હશે અધૂરો, સાથ તો પૂરો મળશે નહીં

`મા' નો સાથ સાધી લેજો, સાથ એનો અધૂરો હશે નહીં

પ્રેમનો કટોરો ધરી દેજો, પ્રેમ સિવાય મળશે નહીં

છેતરવા કોશિશ ના કરશો, છેતરાયા વિના રહેશો નહીં

સર્વસ્વ ચરણે ધરી દેજો, આપ્યા વિના એ રહેશે નહીં

માગ્યા વિના એ દઈ દેશે, કહેવાની જરૂર તો રહેશે નહીં

દુનિયાના માપથી ના તોલશો, માપ એ કામ આવશે નહીં

ભાવ ભર્યો હશે જો હૈયે, વાલથી તોલાતાં વાર કરશે નહીં
View Original Increase Font Decrease Font

રહેશે કોઈ નહીં અજાણ્યું, મન મળતાં અજાણ્યું રહેશે નહીં

`મા' માં મન જોડજે એવું, `મા' અજાણી લાગશે નહીં

સાથ જગનો હશે અધૂરો, સાથ તો પૂરો મળશે નહીં

`મા' નો સાથ સાધી લેજો, સાથ એનો અધૂરો હશે નહીં

પ્રેમનો કટોરો ધરી દેજો, પ્રેમ સિવાય મળશે નહીં

છેતરવા કોશિશ ના કરશો, છેતરાયા વિના રહેશો નહીં

સર્વસ્વ ચરણે ધરી દેજો, આપ્યા વિના એ રહેશે નહીં

માગ્યા વિના એ દઈ દેશે, કહેવાની જરૂર તો રહેશે નહીં

દુનિયાના માપથી ના તોલશો, માપ એ કામ આવશે નહીં

ભાવ ભર્યો હશે જો હૈયે, વાલથી તોલાતાં વાર કરશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahēśē kōī nahīṁ ajāṇyuṁ, mana malatāṁ ajāṇyuṁ rahēśē nahīṁ

`mā' māṁ mana jōḍajē ēvuṁ, `mā' ajāṇī lāgaśē nahīṁ

sātha jaganō haśē adhūrō, sātha tō pūrō malaśē nahīṁ

`mā' nō sātha sādhī lējō, sātha ēnō adhūrō haśē nahīṁ

prēmanō kaṭōrō dharī dējō, prēma sivāya malaśē nahīṁ

chētaravā kōśiśa nā karaśō, chētarāyā vinā rahēśō nahīṁ

sarvasva caraṇē dharī dējō, āpyā vinā ē rahēśē nahīṁ

māgyā vinā ē daī dēśē, kahēvānī jarūra tō rahēśē nahīṁ

duniyānā māpathī nā tōlaśō, māpa ē kāma āvaśē nahīṁ

bhāva bharyō haśē jō haiyē, vālathī tōlātāṁ vāra karaśē nahīṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Sadguru Shri Devendra Ghiaji fondly known as Kakaji is our spiritual guru ( master) is sharing with us the truth of knowledge. Don't think the Almighty to be a stranger as it's only simple love & faith through which you can know and reach the divine.

He elaborates

No one will be a stranger, only the minds need to meet then nobody shall remain a stranger.

Connect your mind and heart with the Divine Mother then the Divine Mother won't seem to be a stranger.

The support of the world shall be incomplete, you won't get full support from the world.

Take the company of dear mother, the support will not be incomplete.

Carry the bowl of love to the Divine Mother, you won't get anything without love.

Don't try to cheat as you won't be left being cheated.

Kakaji here says to keep faith in the divine

Keep everything at its feet, believe in, It won't stay without giving.

It shall give without asking, needless to say.

Do not try to weigh the Divine with the worldly measures; these measures won't work

Remember If your heart is filled with love and compassion. It won't take time to weigh your love.
Scan Image

Gujarati Bhajan no. 443 by Satguru Devendra Ghia - Kaka
First...442443444...Last