Hymn No. 444 | Date: 20-Apr-1986
|
|
Text Size |
 |
 |
1986-04-20
1986-04-20
1986-04-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1933
ઇચ્છા થાયે માડી તારી, દેવું હોય તો આટલું દેજે
ઇચ્છા થાયે માડી તારી, દેવું હોય તો આટલું દેજે મનડું તુજ ચરણમાં રહે, હૈયેથી મારા પાપ બળે દૃષ્ટિમાંથી માડી વિકાર ખસે, હૈયેથી મારા વિકાર છૂટે પ્રેમમાં હૈયું ડૂબ્યું રહે, વિપત્તિમાં વિચલિત ના બને સંતો પાસે પગલાં પહોંચે, કુછંદમાં પગલાં કદી ના પડે તારા પ્રેમનું પીયુષ મળતું રહે, હૈયામાં ભાવ વધતો રહે વિશ્વાસ સદા વધતો રહે, હૈયાનો ઉદવેગ ઘટતો રહે કર્મો સદા થાતા રહે, મનડું તારામાં નિત્ય રહે સત્યની સાધના થાતી રહે, હૈયાને માયા સ્પર્શ ના કરે હૈયાની શાંતિ અતૂટ રહે, તુજ ચરણમાં જીવન વીતે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ichchha thaye maadi tari, devu hoy to atalum deje
manadu tujh charan maa rahe, haiyethi maara paap bale
drishtimanthi maadi vikaar khase, haiyethi maara vikaar chhute
prem maa haiyu dubyum rahe, vipattimam vichalita na bane
santo paase pagala pahonche, kuchhandamam pagala kadi na paade
taara premanum piyusha malatum rahe, haiya maa bhaav vadhato rahe
vishvas saad vadhato rahe, haiya no udavega ghatato rahe
karmo saad thaata rahe, manadu taara maa nitya rahe
satyani sadhana thati rahe, haiyane maya sparsha na kare
haiyani shanti atuta rahe, tujh charan maa jivan vite
Explanation in English
In this beautiful Gujarati Bhajan he is requesting and offering prayers to the Eternal Mother to remove all the ill factors a human mind possess.
He devotionally prays
If you wish O'Mother to give me then give me so much that
May my mind stays at your feet, and all sins burn from my heart.
May my heart be immersed in your love, and does not become distracted in adversity.
May my steps reach at the saint's and my steps do not fall in wrong deeds.
Always I receive the grace of your love, and the compassion for you, keep on increasing in my hearts.
May my faith increases and the anxiety from my heart decreases.
May karma (deeds) always happen, & my mind always remains in your constant devotion.
May true meditation prevail and illusions do not touch my heart.
May there is unbreakable peace in my heart and my life is devoted at your feet.
|