Hymn No. 445 | Date: 02-May-1986
|
|
Text Size |
 |
 |
1986-05-02
1986-05-02
1986-05-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1934
સાથ સુખમાં સહુનો મળી રહેશે, દુઃખમાં પાસે રહેશે ન કોઈ
સાથ સુખમાં સહુનો મળી રહેશે, દુઃખમાં પાસે રહેશે ન કોઈ કસોટી સહુની ત્યાં થઈ જાશે, પાર ઉતરે જે સાચા હોય અહીંતહીં ભટકવું છોડી દેજો, જો તારામાં તારો વિશ્વાસ હોય પ્રભુનો સાથ મળી રહેશે, જો તું સાચનો સાથી હોય સાથ દેનારા લેનારા જાતા રહ્યાં, મતલબ એનો શું હોય શ્વાસનો સાથ પણ છે અધૂરો, એક દિવસ છોડશે સહુ કોઈ પાપ પુણ્યની ભરતી ચઢતી રહેશે, એ પણ સ્થિર ન હોય મનડું સાથ દેવા લાગશે, જો તેને પ્રભુમાં જોડયું હોય ભેગું કરેલું પ્રેમથી સાથે ન લઈ જઈ શક્યું કોઈ શું તું એમાં અપવાદ બનશે, જરા મનમાં આ વિચારી જો શાંતિ આવશે હૈયે, જો સંતોષથી જીવન વિતાવ્યું હોય દંભ હૈયેથી કાઢીને, જો ચિત્તને પ્રભુમાં જોડયું હોય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
saath sukhama sahuno mali raheshe, duhkhama paase raheshe na koi
kasoti sahuni tya thai jashe, paar utare je saacha hoy
ahintahim bhatakavum chhodi dejo, jo taara maa taaro vishvas hoy
prabhu no saath mali raheshe, jo tu sachano sathi hoy
saath denaar lenara jaat rahyam, matalaba eno shu hoy
shvasano saath pan che adhuro, ek divas chhodashe sahu koi
paap punyani bharati chadhati raheshe, e pan sthir na hoy
manadu saath deva lagashe, jo tene prabhu maa jodayum hoy
bhegu karelum prem thi saathe na lai jai shakyum koi
shu tu ema apavada banashe, jara mann maa a vichaari jo
shanti aavashe haiye, jo santoshathi jivan vitavyum hoy
dambh haiyethi kadhine, jo chittane prabhu maa jodayum hoy
Explanation in English
In this Gujarati Bhajan Kakaji has wonderfully described the state of stability in this world, as nothing is stable in this world. Anything which has come in this world shall perish within a specific time. Except the grace of the Lord which is perennial.
He says
All will accompany in happiness, but in sorrow nobody shall be near you.
All shall be tested when, the one who crosses down with you shall be your true companion.
If you believe in yourself then stop wandering here and there.
The Lord will be with you, if you are a true supporter of truth.
The one who gives company and borrows company all keep on going. Kakaji here questions. Do you understand what does it mean?
Even our breath is also an incomplete companion.
One day it shall leave too and go away
The tide of sin and virtue will continue to rise. It too won't be stable.
Your mind shall accompany you only when you are connected to the Lord.
How much ever love you gather, nobody is able to carry with them.
Do you want to be an exception just think for a while.
Peace shall come if you try to live a contented life and remove hypocrisy from your hearts, and you attach your mind with the Lord.
|