Hymn No. 446 | Date: 05-May-1986
|
|
Text Size |
 |
 |
1986-05-05
1986-05-05
1986-05-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1935
મા શું કરશે સમજાતું નથી, શું ના કરશે કહેવાતું નથી
મા શું કરશે સમજાતું નથી, શું ના કરશે કહેવાતું નથી પ્યાદા છીએ એની ચાલના, તોયે ચાલ એની સમજાતી નથી ચાલ ચાલે છે એવી, નિશાન એનું દેખાતું નથી લક્ષ્ય છે ચોખ્ખું એનું, તોય લક્ષ્ય પર પહોંચાતું નથી રડવાથી કોઈનું કદી ભાગ્ય પલટાતું નથી તપ તપી ઘડજો ભાગ્ય, એના વિના એ પલટાતું નથી તપ તપી મન કરજો સ્થિર, એના વિના તપ પૂરું થાતું નથી મન સ્થિર કર્યા વિના, લક્ષ્ય પર કદી પહોંચાતું નથી મન સ્થિર થાતાં, ક્યાંય કદી અથડાવું પડતું નથી માર્ગ સરળ થાતાં `મા' ની ચાલ સમજાયા વિના રહેતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maa shu karshe samajatum nathi, shu na karshe kahevatum nathi
pyada chhie eni chalana, toye chala eni samajati nathi
chala chale che evi, nishana enu dekhatu nathi
lakshya che chokhkhum enum, toya lakshya paar pahonchatu nathi
radavathi koinu kadi bhagya palatatum nathi
taap tapi ghadajo bhagya, ena veena e palatatum nathi
taap tapi mann karjo sthira, ena veena taap puru thaatu nathi
mann sthir karya vina, lakshya paar kadi pahonchatu nathi
mann sthir thatam, kyaaya kadi athadavum padatum nathi
maarg sarala thata 'maa' ni chala samjaay veena raheti nathi
Explanation in English
In this Gujarati Bhajan Shri Devendra Ghiaji our respected master lovingly called Kakaji. An avid devotee of the Divine Mother. Here he is expressing his thoughts on the perspective of goal in a life, as we all set targets to achieve in our lives but we are unaware of what the Divine has planned in the form of destiny for us.
Kakaji here in a confusing state says to the Mother.
Unable to understand what shall the divine mother do and can't say what she will not do.
Her movements are like a pawn which cannot be understood.
She leaves no sign of her movement.
The goal seems to be very clear but it does not reaches the goal.
How much ever you cry but your destiny can't be changed.
Only persistence can make your fate, it won't be reversed without it.
Penance to keep your mind steady, penance is not complete without it.
Stabilize the mind to reach to your goals.
As the mind becomes stable it shall never collide with anything else.
As the path becomes easier, the movement of the Divine Mother is clearly understood.
|
|