Hymn No. 450 | Date: 27-May-1986
|
|
Text Size |
 |
 |
1986-05-27
1986-05-27
1986-05-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1939
સહારો ઢૂંઢતા હાથને મારા, લઈ લેજે હાથમાં તારા
સહારો ઢૂંઢતા હાથને મારા, લઈ લેજે હાથમાં તારા, પ્રેમના ભૂખ્યા હૈયાને મારા, ડૂબવા દેજે પ્રેમમાં તારા કાન સદા ઝંખી રહ્યાં છે, ઝીલવા માડી, શબ્દો તારા નયનો સદા તલસી રહ્યાં છે, કરવા માડી દર્શન તારા ચરણોને સદા શક્તિ દેજે, પહોંચવા માડી દ્વારમાં તારા સદા પ્રેમથી વંચિત રહેલ છે, ખોળામાં બેસાડજે તારા હૈયે જાગે ઇચ્છાઓ મારા, સમાવી દેજે એને હૈયામાં તારા હૈયે છવાયા છે અંધકાર મારા, બાળજે પ્રકાશ દઈને તારા હૈયે મોહના પડળ પડયા છે મારા, દેજે દર્શન અણુ અણુમાં તારા હવે હૈયે એક આશા છે મારી, ચરણમાં સમાવી દેજે તારા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
saharo dhundhata hathane mara, lai leje haath maa tara,
prem na bhukhya haiyane mara, dubava deje prem maa taara
kaan saad jhakhi rahyam chhe, jilava maadi, shabdo taara
nayano saad talsi rahyam chhe, karva maadi darshan taara
charanone saad shakti deje, pahonchava maadi dvaramam taara
saad prem thi vanchita rahel chhe, kholamam besadaje taara
haiye jaage ichchhao mara, samavi deje ene haiya maa taara
haiye chhavaya che andhakaar mara, balaje prakash dai ne taara
haiye moh na padal padaya che mara, deje darshan anu anumam taara
have haiye ek aash che mari, charan maa samavi deje taara
Explanation in English
This Gujarati Bhajan written by Sadguru Shri Devendra Ghiaji fondly known as Kakaji. This prayer is enlightening for all the spiritual lovers. Here Kakaji is in deep meditation and requesting the Divine Mother as a child to pamper and support him.
He prays
My hands are looking for your support, take it in your hands.
My heart is hungry of love, let me drown in your love.
My ears are longing to catch your words O'Mother.
My eyes are thirsty O'Mother for your vision.
Always give strength to my feet’s, to reach at your gates O'Mother.
As a child Kakaji wants to be loved & pampered by the Divine Mother so he says
I was always deprived of love, make me sit in your lap.
Wishes are arising in my heart, immerse it in your heart.
Darkness is surrounding in my heart, enlighten it by your brightness.
My heart is also filled with love & fascination, so be visualised in every atomic particles.
As Kakaji wants to be in oneness with the divine he requests
Still I have one hope in my heart left, let me embrace your feet’s.
|