Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 455 | Date: 10-Jun-1986
એક આંખના ઇશારે તારા `મા', જગ સારું નાચી રહ્યું
Ēka āṁkhanā iśārē tārā `mā', jaga sāruṁ nācī rahyuṁ

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 455 | Date: 10-Jun-1986

એક આંખના ઇશારે તારા `મા', જગ સારું નાચી રહ્યું

  No Audio

ēka āṁkhanā iśārē tārā `mā', jaga sāruṁ nācī rahyuṁ

મા, ભગવાન (Almighty Mother, God)

1986-06-10 1986-06-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1944 એક આંખના ઇશારે તારા `મા', જગ સારું નાચી રહ્યું એક આંખના ઇશારે તારા `મા', જગ સારું નાચી રહ્યું

કૃપાના એક બિંદુથી તારા `મા', ભાગ્ય કંઈકનું પલટાઈ ગયું

શ્વાસેશ્વાસમાં તારા `મા', જગ ધબકારા સારું લઈ રહ્યું

તારા આંખના અમીરસમાં `મા' ,જગ સારું નાહી રહ્યું

વહેતા તારા પ્રેમમાં નાહી `મા', જગ સારું તને પૂજી રહ્યું

વક્રદૃષ્ટિ પડી તારી જેના પર `મા', જીવન બેહાલ એનું બની ગયું

ઋષિમુનિઓ તારા ભક્તો `મા' , કૃપા સદા તારી ઝંખી રહ્યું

પૂજન કરતા જેઓ તારું `મા', દુઃખ એનું સદા તેં હરી લીધું

સહારો મળતાં તારો `મા', જીવન ધન્ય તેનું થઈ ગયું

સ્મિતના સહારે તારા `મા' ,જગ સારું મલકાઈ રહ્યું

હસતાં-હસતાં દૃષ્ટિ કરી `મા', બાળ ઉપર તેં નીરખી લીધું

ખોળે લઈ બાળકોને પ્રેમથી `મા', જતન તેનું કરી લીધું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka āṁkhanā iśārē tārā `mā', jaga sāruṁ nācī rahyuṁ

kr̥pānā ēka biṁduthī tārā `mā', bhāgya kaṁīkanuṁ palaṭāī gayuṁ

śvāsēśvāsamāṁ tārā `mā', jaga dhabakārā sāruṁ laī rahyuṁ

tārā āṁkhanā amīrasamāṁ `mā' ,jaga sāruṁ nāhī rahyuṁ

vahētā tārā prēmamāṁ nāhī `mā', jaga sāruṁ tanē pūjī rahyuṁ

vakradr̥ṣṭi paḍī tārī jēnā para `mā', jīvana bēhāla ēnuṁ banī gayuṁ

r̥ṣimuniō tārā bhaktō `mā' , kr̥pā sadā tārī jhaṁkhī rahyuṁ

pūjana karatā jēō tāruṁ `mā', duḥkha ēnuṁ sadā tēṁ harī līdhuṁ

sahārō malatāṁ tārō `mā', jīvana dhanya tēnuṁ thaī gayuṁ

smitanā sahārē tārā `mā' ,jaga sāruṁ malakāī rahyuṁ

hasatāṁ-hasatāṁ dr̥ṣṭi karī `mā', bāla upara tēṁ nīrakhī līdhuṁ

khōlē laī bālakōnē prēmathī `mā', jatana tēnuṁ karī līdhuṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan he is talking about the love & grace Mother beholds for her devotees, and the whole world resides in her heart.

The whole world O'Mother is dancing on just one gesture of your eye's.

With your just one dot of grace, O'Mother destiny changes of many.

In your each and every breath O'Mother, the whole world beats in your heart.

In the rich full nectar of your eye's, O'Mother the whole world is bathing.

Bathing in your flowing love, O'Mother the whole world is worshipping.

When the crooked gaze of your eye's fall on some one, then their whole life becomes a suffering.

In saint's , sages & your devotees your grace keeps peeping.

The one who worships you, O’Mother you forever pull out them from sorrowing

Getting your help & support, O'Mother many lives became blessings.

With the support of your smile, O'Mother the whole world is doing well & smiling.

Smiling and looking O'Mother above, your kids are over viewing.

Here Kakaji expresses the Divine Mother's love and compassion by saying,

You take your kids with love in your lap O'Mother, and started caring.
Scan Image

Gujarati Bhajan no. 455 by Satguru Devendra Ghia - Kaka
First...454455456...Last