1986-06-10
1986-06-10
1986-06-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1948
જગમાંથી કોણ લેશે ક્યારે વિદાય
જગમાંથી કોણ લેશે ક્યારે વિદાય
માડી, એ તો કદી નવ સમજાય
ઉરમાં રહે આશ સૌને, ક્યારે બનશે નિરાશ
માડી, એ તો કદી નવ સમજાય
સુખના દિવસો ક્યારે કોના પલટાય
માડી, એ તો કદી નવ સમજાય
માનવ તણો સાથ, ક્યારે વચમાં છૂટી જાય
માડી, એ તો કદી નવ સમજાય
તારું દર્દ માડી, દિલમાં ક્યારે જાગી જાય
માડી, એ તો કદી નવ સમજાય
મૂંઝાતા તારા બાળ પર, કૃપા ક્યારે વરસી જાય
માડી, એ તો કદી નવ સમજાય
દુઃખમાં ડૂબેલાનો, ક્યારે તું ઉદ્ધાર કરી જાય
માડી, એ તો કદી નવ સમજાય
માયા તારી જગને કેમ બાંધી જાય
માડી, એ તો કદી નવ સમજાય
આ બાળને તારા, ક્યારે દર્શન થઈ જાય
માડી, એ તો કદી નવ સમજાય
તારો વિયોગ, હૈયે ઊંડું દર્દ જગાવી જાય
માડી, એ તો કદી નવ સમજાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જગમાંથી કોણ લેશે ક્યારે વિદાય
માડી, એ તો કદી નવ સમજાય
ઉરમાં રહે આશ સૌને, ક્યારે બનશે નિરાશ
માડી, એ તો કદી નવ સમજાય
સુખના દિવસો ક્યારે કોના પલટાય
માડી, એ તો કદી નવ સમજાય
માનવ તણો સાથ, ક્યારે વચમાં છૂટી જાય
માડી, એ તો કદી નવ સમજાય
તારું દર્દ માડી, દિલમાં ક્યારે જાગી જાય
માડી, એ તો કદી નવ સમજાય
મૂંઝાતા તારા બાળ પર, કૃપા ક્યારે વરસી જાય
માડી, એ તો કદી નવ સમજાય
દુઃખમાં ડૂબેલાનો, ક્યારે તું ઉદ્ધાર કરી જાય
માડી, એ તો કદી નવ સમજાય
માયા તારી જગને કેમ બાંધી જાય
માડી, એ તો કદી નવ સમજાય
આ બાળને તારા, ક્યારે દર્શન થઈ જાય
માડી, એ તો કદી નવ સમજાય
તારો વિયોગ, હૈયે ઊંડું દર્દ જગાવી જાય
માડી, એ તો કદી નવ સમજાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jagamāṁthī kōṇa lēśē kyārē vidāya
māḍī, ē tō kadī nava samajāya
uramāṁ rahē āśa saunē, kyārē banaśē nirāśa
māḍī, ē tō kadī nava samajāya
sukhanā divasō kyārē kōnā palaṭāya
māḍī, ē tō kadī nava samajāya
mānava taṇō sātha, kyārē vacamāṁ chūṭī jāya
māḍī, ē tō kadī nava samajāya
tāruṁ darda māḍī, dilamāṁ kyārē jāgī jāya
māḍī, ē tō kadī nava samajāya
mūṁjhātā tārā bāla para, kr̥pā kyārē varasī jāya
māḍī, ē tō kadī nava samajāya
duḥkhamāṁ ḍūbēlānō, kyārē tuṁ uddhāra karī jāya
māḍī, ē tō kadī nava samajāya
māyā tārī jaganē kēma bāṁdhī jāya
māḍī, ē tō kadī nava samajāya
ā bālanē tārā, kyārē darśana thaī jāya
māḍī, ē tō kadī nava samajāya
tārō viyōga, haiyē ūṁḍuṁ darda jagāvī jāya
māḍī, ē tō kadī nava samajāya
English Explanation |
|
In this Gujarati Bhajan he unfolds the truth that it's very difficult to understand the law of nature and the controlling power over death, happiness, sorrows.
As avid devotee of the Divine Mother he says to her.
When will somebody take leave from the world.
O'Mother it was never to be understood.
Hopes prevailing in many hearts when it shall turn in disappointment,
O'Mother it was never to be understood.
When the happy days convert in sorrows,
O'Mother it was never to be understood.
When the human company shall be lost in between,
O'Mother it was never to be understood.
The pain for you when it awakens in the heart,
O'Mother it was never to be understood.
When your grace, rains on your confused child,
O'Mother it is never to be understood.
The one who are drowned in sorrow, when will you save them,
O'Mother it is never to be understood.
How does your illusion bind the whole world,
O'Mother it is never to be understood.
When this child of yours, shall get your vision
O'Mother it is never to be understood.
Separation from you awakens deep pain in the heart
O'Mother it is never to be understood
|