BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 467 | Date: 14-Jun-1986
   Text Size Increase Font Decrease Font

શંકાએ પાડી હશે તરાડ, સંધાશે તોય દેખાઈ આવશે

  No Audio

shankae padi hashe tarada, sandhashe toya dekhai avashe

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)


1986-06-14 1986-06-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1956 શંકાએ પાડી હશે તરાડ, સંધાશે તોય દેખાઈ આવશે શંકાએ પાડી હશે તરાડ, સંધાશે તોય દેખાઈ આવશે
`મા' માં કરી હશે શંકા, તોય પ્રેમ એને સાંધી નાખશે
શ્રદ્ધા જો નહીં હોયે પૂરી, તોય પ્રેમ કચાશ પૂરી નાખશે
પ્રેમના તાંતણા બંધાશે જો સાચા, ત્યાં ભાવ જાગી જાશે
ધીરજની પણ જરૂર રહેશે, અવગણના એની નવ થાશે
સંયમને પણ સાથે લેજો, તૈયારી મજબૂત થાશે
વિવેકને પણ વિસરશો નહીં, જરૂર સદા પડી જાશે
અભ્યાસ જરૂર રાખજો, નહીંતર કાટ ચઢી જાશે
આટલી મૂડી જો ખંતથી ભેગી કરશો, કામ એ લાગશે
`મા' ના ચરણે ધરી દેજો, `મા' રાજી-રાજી થઈ જાશે
Gujarati Bhajan no. 467 by Satguru Devendra Ghia - Kaka
શંકાએ પાડી હશે તરાડ, સંધાશે તોય દેખાઈ આવશે
`મા' માં કરી હશે શંકા, તોય પ્રેમ એને સાંધી નાખશે
શ્રદ્ધા જો નહીં હોયે પૂરી, તોય પ્રેમ કચાશ પૂરી નાખશે
પ્રેમના તાંતણા બંધાશે જો સાચા, ત્યાં ભાવ જાગી જાશે
ધીરજની પણ જરૂર રહેશે, અવગણના એની નવ થાશે
સંયમને પણ સાથે લેજો, તૈયારી મજબૂત થાશે
વિવેકને પણ વિસરશો નહીં, જરૂર સદા પડી જાશે
અભ્યાસ જરૂર રાખજો, નહીંતર કાટ ચઢી જાશે
આટલી મૂડી જો ખંતથી ભેગી કરશો, કામ એ લાગશે
`મા' ના ચરણે ધરી દેજો, `મા' રાજી-રાજી થઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
śaṁkāē pāḍī haśē tarāḍa, saṁdhāśē tōya dēkhāī āvaśē
`mā' māṁ karī haśē śaṁkā, tōya prēma ēnē sāṁdhī nākhaśē
śraddhā jō nahīṁ hōyē pūrī, tōya prēma kacāśa pūrī nākhaśē
prēmanā tāṁtaṇā baṁdhāśē jō sācā, tyāṁ bhāva jāgī jāśē
dhīrajanī paṇa jarūra rahēśē, avagaṇanā ēnī nava thāśē
saṁyamanē paṇa sāthē lējō, taiyārī majabūta thāśē
vivēkanē paṇa visaraśō nahīṁ, jarūra sadā paḍī jāśē
abhyāsa jarūra rākhajō, nahīṁtara kāṭa caḍhī jāśē
āṭalī mūḍī jō khaṁtathī bhēgī karaśō, kāma ē lāgaśē
`mā' nā caraṇē dharī dējō, `mā' rājī-rājī thaī jāśē

Explanation in English
In this Gujarati bhajan Kakaji has put his thoughts and feelings about faith, patience and conscience.
Kakaji says
Suspicions shall create cracks, and when you try to fill these cracks, it shall be seen.
If you have doubts in the Divine Mother then love shall join it.
It faith shall not be fulfilled then love shall fulfil everything.
If the threads of love are tied truly then true emotions shall surely arise.
Patience will also be required, It cannot be ignored.
Take along with you patience too, keep your preparations it will be stronger.
Do not forget your conscience too, you shall always need it.
Keep your study over it and keep your preparations strong otherwise rust shall go on increasing.
Here Kakaji means to say study your own self and keep a check on your conscience, so that you do not loose command on yourself and move on the right track.
Think to accumulate so much capital diligently. It shall work.
In the end Kakaji says devote everything at the foot of the Divine Mother. The Divine Mother shall surely be happy.

First...466467468469470...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall