Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 471 | Date: 28-Jun-1986
આવે તારે દ્વારે માડી, સહુ આશ ધરી
Āvē tārē dvārē māḍī, sahu āśa dharī

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 471 | Date: 28-Jun-1986

આવે તારે દ્વારે માડી, સહુ આશ ધરી

  No Audio

āvē tārē dvārē māḍī, sahu āśa dharī

મા, ભગવાન (Almighty Mother, God)

1986-06-28 1986-06-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1960 આવે તારે દ્વારે માડી, સહુ આશ ધરી આવે તારે દ્વારે માડી, સહુ આશ ધરી

પૂરતી સર્વના કોડ `મા', તું બહુ હોંશભરી

નથી જ્યારે કોઈનું, અન્ય આ જગમહીં

સાથ દેતી તેને તું, પોકારતાં તને વહાલભરી

પ્રેમથી ભોગ ધરે તને, જ્યારે જે ઘડી

આરોગે તેને તું સદા, ત્યારે બહુ હેતભરી

કર્મની બેડી રહે જગમાં, સહુને બહુ જકડી

નિર્ભય રહે જે, જે લેતાં તારું નામ હરઘડી

અધવચ્ચે છોડે ના કોઈને, તું તો આ જગમહીં

રહેતા જે તારા આધારે, હૈયે સદા વિશ્વાસભરી

કૂડકપટ કોઈના છૂપા ના રહે તુજથી જરી

ઊલટું-સટલું થઈ જાએ, જ્યારે તું જોતી ક્રોધભરી

બેસે જ્યારે જે કોઈ, તારા ઉપર ખૂબ વિશ્વાસ ધરી

કરતી કસોટી તેની તું, પાર ઊતરે એ ના ત્યાં લગી

પાર ઊતરે કસોટીમાંથી તારી, કામના ના રહે તેને જગમહીં

આશાઓ હૈયાની એની, બધી થાયે ત્યારે પૂરી
View Original Increase Font Decrease Font


આવે તારે દ્વારે માડી, સહુ આશ ધરી

પૂરતી સર્વના કોડ `મા', તું બહુ હોંશભરી

નથી જ્યારે કોઈનું, અન્ય આ જગમહીં

સાથ દેતી તેને તું, પોકારતાં તને વહાલભરી

પ્રેમથી ભોગ ધરે તને, જ્યારે જે ઘડી

આરોગે તેને તું સદા, ત્યારે બહુ હેતભરી

કર્મની બેડી રહે જગમાં, સહુને બહુ જકડી

નિર્ભય રહે જે, જે લેતાં તારું નામ હરઘડી

અધવચ્ચે છોડે ના કોઈને, તું તો આ જગમહીં

રહેતા જે તારા આધારે, હૈયે સદા વિશ્વાસભરી

કૂડકપટ કોઈના છૂપા ના રહે તુજથી જરી

ઊલટું-સટલું થઈ જાએ, જ્યારે તું જોતી ક્રોધભરી

બેસે જ્યારે જે કોઈ, તારા ઉપર ખૂબ વિશ્વાસ ધરી

કરતી કસોટી તેની તું, પાર ઊતરે એ ના ત્યાં લગી

પાર ઊતરે કસોટીમાંથી તારી, કામના ના રહે તેને જગમહીં

આશાઓ હૈયાની એની, બધી થાયે ત્યારે પૂરી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvē tārē dvārē māḍī, sahu āśa dharī

pūratī sarvanā kōḍa `mā', tuṁ bahu hōṁśabharī

nathī jyārē kōīnuṁ, anya ā jagamahīṁ

sātha dētī tēnē tuṁ, pōkāratāṁ tanē vahālabharī

prēmathī bhōga dharē tanē, jyārē jē ghaḍī

ārōgē tēnē tuṁ sadā, tyārē bahu hētabharī

karmanī bēḍī rahē jagamāṁ, sahunē bahu jakaḍī

nirbhaya rahē jē, jē lētāṁ tāruṁ nāma haraghaḍī

adhavaccē chōḍē nā kōīnē, tuṁ tō ā jagamahīṁ

rahētā jē tārā ādhārē, haiyē sadā viśvāsabharī

kūḍakapaṭa kōīnā chūpā nā rahē tujathī jarī

ūlaṭuṁ-saṭaluṁ thaī jāē, jyārē tuṁ jōtī krōdhabharī

bēsē jyārē jē kōī, tārā upara khūba viśvāsa dharī

karatī kasōṭī tēnī tuṁ, pāra ūtarē ē nā tyāṁ lagī

pāra ūtarē kasōṭīmāṁthī tārī, kāmanā nā rahē tēnē jagamahīṁ

āśāō haiyānī ēnī, badhī thāyē tyārē pūrī
English Explanation Increase Font Decrease Font


In this Gujarati Bhajan he is in deep prayer and requesting the mother to fulfill his wishes.

He prays deeply

All come at your door O'Mother, with lot's of hope's in their heart.

You fulfil their wishes in a humorous way

When there is somebody left lonely, in this world you accompany them as they call out to you with love

With love who offers you his offerings at whichever moment, you surely make their lives purposeful.

The bond of Karma keeps everybody tied up.

The one who always stays fearless, chants your name continuously.

You don't leave anyone in middle, in this practical world.

Who live on your basis with belief in their hearts.

Deception of anybody cannot be hidden away from you.

Things shall turn upside down as you look with angry eyes.

Whoever sits, keeping their faith on you,

You surely test them, but you help them to pass it through.

The one who clears the test has no desires left, for the world.

Then all the hopes of the heart are fulfilled.
Scan Image

Gujarati Bhajan no. 471 by Satguru Devendra Ghia - Kaka
First...469470471...Last