BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 472 | Date: 02-Jul-1986
   Text Size Increase Font Decrease Font

હોય-હોય એ તો એમ પણ હોય

  No Audio

hoya-hoya e to ema pana hoya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1986-07-02 1986-07-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1961 હોય-હોય એ તો એમ પણ હોય હોય-હોય એ તો એમ પણ હોય
ભક્તિ કરતા, કદી મુસીબતો પણ આવે - હોય...
સાચને મારગડે ચાલતાં, અપમાન પણ થાયે - હોય...
કેરીઓ ખાતાં, કદી કોઈક ખાટી પણ હોય - હોય...
ધાર્યું આપણું જીવનમાં બધું ના પણ હોય - હોય...
ધરમ કરતાં ધરમીને ઘેર ધાડ પણ હોય - હોય...
ચાલતાં-ચાલતાં જરૂર, થાક પણ લાગે - હોય...
મનડું સ્થિર ના થાતાં, એ ફરતું પણ રહે - હોય...
કાર્યો કરતાં, કદી ભૂલ પણ જરૂર થાયે - હોય...
વાસણ પાસે રહેતા, કદી એ પણ ખખડે - હોય...
નિષ્ફળતાં મળતાં, હૈયે નિરાશા પણ આવે - હોય...
`મા’ ની કૃપા થાતાં, પાસાં સીધા પડે - હોય...
Gujarati Bhajan no. 472 by Satguru Devendra Ghia - Kaka
હોય-હોય એ તો એમ પણ હોય
ભક્તિ કરતા, કદી મુસીબતો પણ આવે - હોય...
સાચને મારગડે ચાલતાં, અપમાન પણ થાયે - હોય...
કેરીઓ ખાતાં, કદી કોઈક ખાટી પણ હોય - હોય...
ધાર્યું આપણું જીવનમાં બધું ના પણ હોય - હોય...
ધરમ કરતાં ધરમીને ઘેર ધાડ પણ હોય - હોય...
ચાલતાં-ચાલતાં જરૂર, થાક પણ લાગે - હોય...
મનડું સ્થિર ના થાતાં, એ ફરતું પણ રહે - હોય...
કાર્યો કરતાં, કદી ભૂલ પણ જરૂર થાયે - હોય...
વાસણ પાસે રહેતા, કદી એ પણ ખખડે - હોય...
નિષ્ફળતાં મળતાં, હૈયે નિરાશા પણ આવે - હોય...
`મા’ ની કૃપા થાતાં, પાસાં સીધા પડે - હોય...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
hōya-hōya ē tō ēma paṇa hōya
bhakti karatā, kadī musībatō paṇa āvē - hōya...
sācanē māragaḍē cālatāṁ, apamāna paṇa thāyē - hōya...
kērīō khātāṁ, kadī kōīka khāṭī paṇa hōya - hōya...
dhāryuṁ āpaṇuṁ jīvanamāṁ badhuṁ nā paṇa hōya - hōya...
dharama karatāṁ dharamīnē ghēra dhāḍa paṇa hōya - hōya...
cālatāṁ-cālatāṁ jarūra, thāka paṇa lāgē - hōya...
manaḍuṁ sthira nā thātāṁ, ē pharatuṁ paṇa rahē - hōya...
kāryō karatāṁ, kadī bhūla paṇa jarūra thāyē - hōya...
vāsaṇa pāsē rahētā, kadī ē paṇa khakhaḍē - hōya...
niṣphalatāṁ malatāṁ, haiyē nirāśā paṇa āvē - hōya...
`mā' nī kr̥pā thātāṁ, pāsāṁ sīdhā paḍē - hōya...

Explanation in English
In this Gujarati Bhajan Kakaji is making us aware about the cause and effects of each and every Karma ( action ) which we do in our routine life.
He says
It happens, it happens like this too.
While practicing devotion quite a many times difficulties arrive, It happens too
If you are walking on the path of truth, insults happens too.
While eating mangoes quite a many times some are sour, it happens too.
We assume to have not everything it happens too.
While doing religious things the believer is surrounded with worldly affairs, it happens too.
Walking walking surely you get tired, it happens too.
When the mind is not settled it keeps wandering, it happens too.
While working sometimes mistakes happen too.
When utensils are nearby sometimes they also rattle, it happens too.
When you get failure, the heart gets frustrated it happens too.
Kakaji concludes
When the grace of Mother falls, all aspects fall straight it happens too.

First...471472473474475...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall