Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 473 | Date: 02-Jul-1986
અમે તારા બાળ છીએ માડી, ભૂલો કરીએ છીએ જરૂર
Amē tārā bāla chīē māḍī, bhūlō karīē chīē jarūra

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 473 | Date: 02-Jul-1986

અમે તારા બાળ છીએ માડી, ભૂલો કરીએ છીએ જરૂર

  No Audio

amē tārā bāla chīē māḍī, bhūlō karīē chīē jarūra

મા, ભગવાન (Almighty Mother, God)

1986-07-02 1986-07-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1962 અમે તારા બાળ છીએ માડી, ભૂલો કરીએ છીએ જરૂર અમે તારા બાળ છીએ માડી, ભૂલો કરીએ છીએ જરૂર

માડી ભૂલ અમારી માફ કરી, અમારી નજરથી તું રહેતી ના દૂર

ઢીલા મનના બાળ છીએ માડી, માયામાં છીએ ચકચૂર

તારી કૃપા વરસાવજે માડી, અમારી નજરથી તું રહેતી ના દૂર

પ્રેમના ભૂખ્યા અમે બાળ તારા, માડી પ્રેમમાં નવરાવજે જરૂર

તારા પ્રેમથી વંચિત ના રાખજે માડી, અમારી નજરથી તું રહેતી ના દૂર

ભૂલો ગણવા બેસીએ માડી, ભૂલોથી છીએ અમે ભરપૂર

ભૂલો દૂર કરવા શક્તિ દેજે માડી, અમારી નજરથી તું રહેતી ના દૂર

મનડાં અમારાં બહુ મેલાં છે માડી, મેલ દૂર કરજે તું જરૂર

સ્થિર કરવા સફળ કરજે માડી, અમારી નજરથી રહેતી ના તું દૂર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

amē tārā bāla chīē māḍī, bhūlō karīē chīē jarūra

māḍī bhūla amārī māpha karī, amārī najarathī tuṁ rahētī nā dūra

ḍhīlā mananā bāla chīē māḍī, māyāmāṁ chīē cakacūra

tārī kr̥pā varasāvajē māḍī, amārī najarathī tuṁ rahētī nā dūra

prēmanā bhūkhyā amē bāla tārā, māḍī prēmamāṁ navarāvajē jarūra

tārā prēmathī vaṁcita nā rākhajē māḍī, amārī najarathī tuṁ rahētī nā dūra

bhūlō gaṇavā bēsīē māḍī, bhūlōthī chīē amē bharapūra

bhūlō dūra karavā śakti dējē māḍī, amārī najarathī tuṁ rahētī nā dūra

manaḍāṁ amārāṁ bahu mēlāṁ chē māḍī, mēla dūra karajē tuṁ jarūra

sthira karavā saphala karajē māḍī, amārī najarathī rahētī nā tuṁ dūra
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is pleading to the Divine Mother to forgive, as a child who has done mistakes.

Kakaji is requesting,

We are your kids O'Mother, we have surely done mistakes.

O'Mother forgive us for our mistakes, don't stay far from our eyes.

We are kids of weak minds O'Mother, we are shattered in illusions.

Shower your blessings O'Mother, don't stay far away from our eye's.

We are kids hungry of your love, O'Mother drench us in your love.

O'Mother do not deprive us of your love, don't stay far from our eye's, Don’t stay far from our eyes.

O'Mother if you sit to count our mistakes, mistakes we have done a lot.

Give us your strength to remove the mistakes, don't stay far from our eye's.
Scan Image

Gujarati Bhajan no. 473 by Satguru Devendra Ghia - Kaka
First...472473474...Last