Hymn No. 474 | Date: 03-Jul-1986
|
|
Text Size |
 |
 |
મનને સાફ કરું માડી, તોયે મેલ સદા ચડતો રહે
Mann Ne Saaf Karu Madi, Toi Mel Sada Chadto Rahe
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1986-07-03
1986-07-03
1986-07-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1963
મનને સાફ કરું માડી, તોયે મેલ સદા ચડતો રહે
મનને સાફ કરું માડી, તોયે મેલ સદા ચડતો રહે ના કરીએ જો સાફ, તો થરના થર વધતા રહે વાસણને રોજ ઘસતાં ચળકાટ એનો વધતો રહે જોનારને એનું પ્રતિબિંબ, એમાં મળતું રહે રોજ પ્રયત્ન કરતા, મન સ્થિરતા ગ્રહણ કરતું રહે સ્થિર થયેલું મન આત્માનું પ્રતિબિંબ પાડતું રહે વ્હેતા કે ડહોળાયેલા પાણીમાં, પ્રતિબિંબ ના જડે સ્થિર થતાં એ તો જોનારના પ્રતિબિંબ પાડતું રહે મનને સ્થિર કર્યા વિના મોટું તપ જગમાં નહિ જડે મન સ્થિર થાતાં, `મા' નું દર્શન એમાં નિત્ય થાયે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann ne sapha karu maadi, toye mel saad chadato rahe
na karie jo sapha, to tharana thara vadhata rahe
vasanane roja ghasatam chalakata eno vadhato rahe
jonarane enu pratibimba, ema malatum rahe
roja prayatn karata, mann sthirata grahana kartu rahe
sthir thayelum mann atmanum pratibimba padatum rahe
vheta ke daholayela panimam, pratibimba na jade
sthir thata e to jonarana pratibimba padatum rahe
mann ne sthir karya veena motum taap jag maa nahi jade
mann sthir thatam, 'maa' nu darshan ema nitya thaye
Explanation in English
In this Gujarati Bhajan Kakaji wants to tell us about mind the most prominent factor of a human body on the basis of which a human lives its life.
Kakaji explains
I try cleaning my mind, but still it gets dirty.
If I do not clean it then the layers continue to grow.
He gives an example
As the lustre of the vessel keeps increasing as it is rubbed daily.
The cleanliness of the vessel should be such that the viewer should get a reflection of him in it.
By striving daily, the mind continues to embrace stability.
The stabled mind continues to reflect the soul.
As in a flowing or stagnant water, the reflection does not fall.
As it stabilizes it continues to reflect the viewer.
Without stabilizing the mind great penance cannot happen in the world.
Finally success is achieved
As the mind becomes stable the vision of Mother, becomes constant in it.
|
|