Hymn No. 486 | Date: 28-Jul-1986
|
|
Text Size |
 |
 |
1986-07-28
1986-07-28
1986-07-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1975
જગની તું છે રચયિતા, તું છે જગની રક્ષણહાર
જગની તું છે રચયિતા, તું છે જગની રક્ષણહાર, વંદન તુજને, વંદન તુજને મા, વંદન તુજને વારંવાર તું છે માતા, તું છે પિતા, તું વિધાતા તું પાલનહાર, વંદન તુજને, વંદન તુજને મા, વંદન તુજને વારંવાર લીલા તું તો રચતી, તુજમાં સમાતી તું જગનો છે આધાર, વંદન તુજને, વંદન તુજને મા, વંદન તુજને વારંવાર પાપીઓ સદા તુજથી ડરતાં, તું છે પાપને બાળનાર, વંદન તુજને, વંદન તુજને મા, વંદન તુજને વારંવાર સૃષ્ટિ તુજથી ટકતી, તુજમાં સમાતી, તું છે એનો આધાર, વંદન તુજને, વંદન તુજને, મા, વંદન તુજને વારંવાર કૃપા જ્યારે તું તો કરતી, દૂર કરતી હૈયાનો અંધકાર, વંદન તુજને, વંદન તુજને મા, વંદન તુજને વારંવાર શક્તિ રૂપે જગમાં વ્યાપી, છે શક્તિ સ્રોત અપાર, વંદન તુજને, વંદન તુજને મા, વંદન તુજને વારંવાર રાક્ષસોને મારી, પાપો બાળી, તું કરતી જગનો ઉદ્ધાર, વંદન તુજને, વંદન તુજને મા, વંદન તુજને વારંવાર ના દેખાતી તું સઘળે છે વ્યાપી, તું સર્વને જોનાર, વંદન તુજને, વંદન તુજને મા, વંદન તુજને વારંવાર ભક્તો પુકારે જ્યારે જ્યારે, સુણતી સદા તું પુકાર, વંદન તુજને, વંદન તુજને મા, વંદન તુજને વારંવાર કહેવું શું તુજને, જ્યાં તું સર્વ જાણે, છે મારા હૈયાની તું હાર, વંદન તુજને, વંદન તુજને મા, વંદન તુજને વારંવાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jag ni tu che rachayita, tu che jag ni rakshanahara,
vandan tujane, vandan tujh ne ma, vandan tujh ne varam vaar
tu che mata, tu che pita, tu vidhata tu palanahara,
vandan tujane, vandan tujh ne ma, vandan tujh ne varam vaar
lila tu to rachati, tujh maa samati tu jagano che adhara,
vandan tujane, vandan tujh ne ma, vandan tujh ne varam vaar
papio saad tujathi daratam, tu che papane balanara,
vandan tujane, vandan tujh ne ma, vandan tujh ne varam vaar
srishti tujathi takati, tujh maa samati, tu che eno adhara,
vandan tujane, vandan tujane, ma, vandan tujh ne varam vaar
kripa jyare tu to karati, dur karti haiya no andhakara,
vandan tujane, vandan tujh ne ma, vandan tujh ne varam vaar
shakti roope jag maa vyapi, che shakti srota apara,
vandan tujane, vandan tujh ne ma, vandan tujh ne varam vaar
rakshasone mari, paapo bali, tu karti jagano uddhara,
vandan tujane, vandan tujh ne ma, vandan tujh ne varam vaar
na dekhati tu saghale che vyapi, tu sarvane jonara,
vandan tujane, vandan tujh ne ma, vandan tujh ne varam vaar
bhakto pukare jyare jyare, sunati saad tu pukara,
vandan tujane, vandan tujh ne ma, vandan tujh ne varam vaar
kahevu shu tujane, jya tu sarva jane, che maara haiyani tu hara,
vandan tujane, vandan tujh ne ma, vandan tujh ne varam vaar
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is praying to the Divine Mother whole heartedly he is bowing and giving salutations to her and glorifying the creators strength and power.
Kakaji prays and salutes the Divine Mother
You are the creator of this world, You are the protector of this world.
Salutations to you O' thee Mother again and again.
You are my mother and father, creator and nurturer.
Salutations to you O'thee Mother again and again
You create all drama's, contain it and you are the basis of this world.
Salutations to you O'thee Mother again and again.
Sinners are always afraid of you, You are the burner of sin.
Salutations to you O'thee Mother again and again.
The Universe endures from you, clings to you, you are the basis of this world.
Salutations to you O'thee Mother again and again.
When you put your grace, remove darkness from the heart.
Salutations to you O'thee Mother again and again.
You prevail in the world, in the form of power. Your source of power is immeasurable.
Salutations to you O'thee Mother again and again.
You kill the demon's, burned the sins and saved the world.
Salutations to you O'thee Mother again and again.
You can't be seen, you are widespread all over, but you keep watching all.
Salutations to you O'thee Mother again and again.
Whenever devotees call you, you always hear their calls
Salutations to you O'thee Mother again and again.
What shall I say to you, You know everything and the status of my heart too.