Hymn No. 489 | Date: 30-Jul-1986
|
|
Text Size |
 |
 |
1986-07-30
1986-07-30
1986-07-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1978
સહેવું હવે કેટલું ને કહેવું જઈને કોને
સહેવું હવે કેટલું ને કહેવું જઈને કોને, જ્યાં મારા પોતાના થઈને, માડી મુજને બહુ કનડે છે લાલન કરી સાચવ્યા ખૂબ જેને, અણી વખતે ખસી જઈ, માડી, મુજને બહુ કનડે છે પ્યારા બનીને એ તો લાગ્યા બહુ વ્હાલા, આંખો કાઢીને મારી સામે માડી, મુજને બહુ કનડે છે દુઃખના ભારથી હૈયું ડૂબ્યું જ્યારે, સાથ મારો ત્યારે છોડીને માડી, મુજને બહુ કનડે છે દર્દ દિલનું ના હટયું જ્યારે, દિલનું દર્દ વધારી માડી, મુજને બહુ કનડે છે દિશા સૂઝે ના માડી, મુજને, અંધકાર દિશે સઘળે, હાલત બૂરી છે મારી માડી, એ મુજને બહુ કનડે છે અહં મારો તૂટતો રહ્યો, અહીં તહીં ખૂબ ભમ્યો, લીલાનો માર માડી, એ તો મુજને બહુ કનડે છે વીતી રહી છે જિંદગી, સમય ગુમાવ્યો ખૂબ માડી, આ વિચાર હૈયામાં જાગી માડી, મુજને બહુ કનડે છે ધાર્યું હતું હૈયે શું માડી, કરવું હતું ઘણું જગમાં, આળસ હૈયે વળગી રહી માડી, એ મુજને બહુ કનડે છે લેવું હતું નામ તારું માડી, માયામાં મનડું લાગ્યું માડી, સમજી હાલત મારી, એ હવે મને બહુ કનડે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sahevum have ketalum ne kahevu jaine kone,
jya maara potaana thaine, maadi mujh ne bahu kanade che
laalan kari sachavya khub jene,
ani vakhate khasi jai, maadi, mujh ne bahu kanade che
pyaar bani ne e to laagya bahu vhala,
aankho kadhine maari same maadi, mujh ne bahu kanade che
duhkh na bharathi haiyu dubyum jyare,
saath maaro tyare chhodi ne maadi, mujh ne bahu kanade che
dard dilanum na hatayum jyare,
dilanum dard vadhari maadi, mujh ne bahu kanade che
disha suje na maadi, mujane, andhakaar dishe saghale,
haalat buri che maari maadi, e mujh ne bahu kanade che
aham maaro tutato rahyo, ahi tahi khub bhanyo,
lilano maara maadi, e to mujh ne bahu kanade che
viti rahi che jindagi, samay gumavyo khub maadi,
a vichaar haiya maa jaagi maadi, mujh ne bahu kanade che
dharyu hatu haiye shu maadi, karvu hatu ghanu jagamam,
aalas haiye valagi rahi maadi, e mujh ne bahu kanade che
levu hatu naam taaru maadi, maya maa manadu lagyum maadi,
samaji haalat mari, e have mane bahu kanade che
Explanation in English
In this Gujarati Bhajan, Kakaji is in introspection of all the disturbing thoughts, which as an human being we go through. He is self realising too that we do understand our faults and short comings but we don't work upon it in the right place way and then regret for it.
Kakaji in self-realization says
How much do I have to bear still, and whom should I go and tell now.
You being my own, O'Mother it disturbs me a lot.
Raised and took care of the one's,
And at the end time they withdrew, O'Mother it disturbed me a lot.
Being lovely, it became quite loved.
Then he rolled his eyes and stared at me, O'Mother it disturbed me a lot.
When my heart drowned with the weight of sorrow, you left my company O'Mother it disturbed me a lot.
When the pain of the heart is not removed, the pain of the heart increased, O'Mother it disturbed me a lot.
I can't see the way, just can see darkness everywhere.
My condition is bad, O'Mother it disturbed me a lot.
My ego kept braking, here and there I roamed a lot.
These activities hit me, O'Mother it disturbed me a lot.
Life is passing by, and I wasted time a lot.
When this thought arises in my heart, O'Mother it disturbed me a lot.
What I had thought to do in my heart, accordingly I had to do a lot in this world.
Laziness is clinging to my heart, O'Mother it disturbed me a lot.
I wanted to take your name, O'Mother but my mind got involved in hallucinations.
Understanding my situation, now it's disturbing me a lot.
|