Hymn No. 4698 | Date: 10-May-1993
|
|
Text Size |
 |
 |
1993-05-10
1993-05-10
1993-05-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=198
ગભરાય છે તું શાને, જવા પ્રભુ પાસે, જ્યાં એ તો તારા ને તારા છે
ગભરાય છે તું શાને, જવા પ્રભુ પાસે, જ્યાં એ તો તારા ને તારા છે નથી કાંઈ તારાથી એ જુદા છે, એ સાથેને સાથે, જ્યાં એ તો તારા ને તારા છે રહેજે વિશ્વાસે તું એના, ના એમાં તું પસ્તાશે, જ્યાં એ તો તારા ને તારા છે સાચા, ખોટા બધા કામમાં રહ્યાં એ તો સાથે, જ્યાં એ તો તારા ને તારા છે ક્ષણ માત્ર રહ્યાં કે ના પડયા તારાથી તો જુદા, જ્યાં એ તો તારા ને તારા છે હરેક કર્મ તારા છે એની નજરમાં, રાખ્યા ના નજર બહાર તને, જ્યાં એ તો તારા ને તારા છે કરી માફ તારી ભૂલો, કરતાને કરતા રહ્યાં માફ ભૂલો, જ્યાં એ તો તારા ને તારા છે રહ્યાં છે રાહ જોતા તારી, જાણી એની પાસે ક્યારે તું આવે, જ્યાં એ તો તારા ને તારા છે ખોટા ઉધામા કરી તું દુઃખી થાય, ના દુઃખી તને જોઈ શકે, જ્યાં એ તો તારા ને તારા છે ભૂલી ભૂલી એને રહેવું તો જગમાં, તારા વિના ના એ રહી શકે, જ્યાં એ તો તારા ને તારા છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gabharaya che tu shane, java prabhu pase, jya e to taara ne taara che
nathi kai tarathi e juda chhe, e sathene sathe, jya e to taara ne taara che
raheje vishvase tu ena, na ema tu pastashe, jya e to taara ne taara che
sacha, khota badha kamamam rahyam e to sathe, jya e to taara ne taara che
kshana matra rahyam ke na padaya tarathi to juda, jya e to taara ne taara che
hareka karma taara che eni najaramam, rakhya na najar bahaar eane., to taara ne taara che
kari maaph taari bhulo, karatane karta rahyam maaph bhulo, jya e to taara ne taara che
rahyam che raah jota tari, jaani eni paase kyare tu ave, jya e to taara ne taara che
khota udhama kari th na dukhi taane joi shake, jya e to taara ne taara che
bhuli bhuli ene rahevu to jagamam, taara veena na e rahi shake, jya e to taara ne taara che
|