BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 498 | Date: 11-Aug-1986
   Text Size Increase Font Decrease Font

દબાતો ચાલ્યો, હું તો દબાતો ચાલ્યો

  No Audio

Dabato Chalyo, Hu To Dabato Chalyo

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)


1986-08-11 1986-08-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1987 દબાતો ચાલ્યો, હું તો દબાતો ચાલ્યો દબાતો ચાલ્યો, હું તો દબાતો ચાલ્યો
મારા કર્મોના ભાવમાં, હું તો દબાતો ચાલ્યો
માયાના દોરમાં બંધાતો આવ્યો, હું તો બંધાતો આવ્યો
માયાના રંગમાં રંગાઈ, હું તો બંધાતો આવ્યો
લોભ લાલચમાં હું તો લપટાતો આવ્યો, લપટાતો આવ્યો
લોભ લાલચમાં ગૂંથાઈ, હું તો બંધાતો આવ્યો
કરેલા કર્મોથી હું તો બંધાતો આવ્યો, બંધાતો આવ્યો
અવિદ્યામાં પડી સદા દોષ પ્રભુનો કાઢતો આવ્યો
કામક્રોધમાં હું તો સપડાતો આવ્યો, હું તો સપડાતો આવ્યો
હૈયું કામક્રોધથી ભરી, હું તો સદા સપડાતો આવ્યો
દુઃખી થાતો આવ્યો, સદા હું તો દુઃખી થાતો આવ્યો,
હૈયું અસંતોષથી ભરી, સદા હું તો દુઃખી થાતો આવ્યો
અંધકારમાં ડૂબતો આવ્યો, સદા હું તો ડૂબતો આવ્યો
હૈયે ભરીને ખોટો ભાર, અંધકારમાં હું તો ડૂબતો આવ્યો
હૈયે હવે ઝંખી રહ્યો, હું તો ઝંખી રહ્યો હું તો
તારા દર્શન માડી હૈયામાં, હું તો ઝંખતો આવ્યો
Gujarati Bhajan no. 498 by Satguru Devendra Ghia - Kaka
દબાતો ચાલ્યો, હું તો દબાતો ચાલ્યો
મારા કર્મોના ભાવમાં, હું તો દબાતો ચાલ્યો
માયાના દોરમાં બંધાતો આવ્યો, હું તો બંધાતો આવ્યો
માયાના રંગમાં રંગાઈ, હું તો બંધાતો આવ્યો
લોભ લાલચમાં હું તો લપટાતો આવ્યો, લપટાતો આવ્યો
લોભ લાલચમાં ગૂંથાઈ, હું તો બંધાતો આવ્યો
કરેલા કર્મોથી હું તો બંધાતો આવ્યો, બંધાતો આવ્યો
અવિદ્યામાં પડી સદા દોષ પ્રભુનો કાઢતો આવ્યો
કામક્રોધમાં હું તો સપડાતો આવ્યો, હું તો સપડાતો આવ્યો
હૈયું કામક્રોધથી ભરી, હું તો સદા સપડાતો આવ્યો
દુઃખી થાતો આવ્યો, સદા હું તો દુઃખી થાતો આવ્યો,
હૈયું અસંતોષથી ભરી, સદા હું તો દુઃખી થાતો આવ્યો
અંધકારમાં ડૂબતો આવ્યો, સદા હું તો ડૂબતો આવ્યો
હૈયે ભરીને ખોટો ભાર, અંધકારમાં હું તો ડૂબતો આવ્યો
હૈયે હવે ઝંખી રહ્યો, હું તો ઝંખી રહ્યો હું તો
તારા દર્શન માડી હૈયામાં, હું તો ઝંખતો આવ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
dabato chalyo, hu to dabato chalyo
maara karmo na bhavamam, hu to dabato chalyo
mayana doramam bandhato avyo, hu to bandhato aavyo
mayana rangamam rangai, hu to bandhato aavyo
lobh lalachamam hu to lapatato avyo, lapatato aavyo
lobh lalachamam gunthai, hu to bandhato aavyo
karela karmothi hu to bandhato avyo, bandhato aavyo
avidyamam padi saad dosh prabhu no kadhato aavyo
kamakrodhamam hu to sapadato avyo, hu to sapadato aavyo
haiyu kamakrodhathi bhari, hu to saad sapadato aavyo
dukhi thaato avyo, saad hu to dukhi thaato avyo,
haiyu asantoshathi bhari, saad hu to dukhi thaato aavyo
andhakaar maa dubato avyo, saad hu to dubato aavyo
haiye bhari ne khoto bhara, andhakaar maa hu to dubato aavyo
haiye have jhakhi rahyo, hu to jhakhi rahyo hu to
taara darshan maadi haiyamam, hu to jankhato aavyo

Explanation in English
In this Gujarati Bhajan he is in introspection of the Karma's (deeds) and the effect of these actions on our lives, which do not allow us to move ahead on the path of spirituality.
Which shall be only possible with the grace of the Divine.
Kakaji explains
I am getting supressed I am getting supressed due to the pressure of emotions of the Karma (deeds) that we do I am getting supressed.
The effect of illusions is such that the illusionary rope has tied me up.
The impact of illusions is so strong and fascinating that those colours have tied me up
Wrapped up in lust and greed.
Entangled in lust and greed cannot come out of it. The effect of deeds done is such that it has tied him up, as humans we do not bother while doing our deeds.
Falling into ignorance, we always keep on finding fault with the Divine.
Lust and greed has always caught us.
As the heart is always filled with lust and greed so we always fall pry to the circumstances.
But still a human being cannot understand and stays always unhappy and sad. And the reason to be unhappy is being unsatisfactory.
And it has drowned me in darkness.
Always filled the heart with wrong thoughts which has made the heart heavy and drowned in darkness.
Now the heart is longing to meet the Divine Mother and get its vision.

First...496497498499500...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall