Hymn No. 4704 | Date: 14-May-1993
|
|
Text Size |
 |
 |
1993-05-14
1993-05-14
1993-05-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=204
ભૂલું ભૂલું જીવનમાં હું તો ઘણું ઘણું ભૂલું, આદતને જીવનમાં ના ભૂલી શકું
ભૂલું ભૂલું જીવનમાં હું તો ઘણું ઘણું ભૂલું, આદતને જીવનમાં ના ભૂલી શકું કદી ભૂલવામાં તો મજબૂર બનું, કદી ભૂલવામાંને ભૂલવામાં તો આનંદ મેળવું ભૂલવામાં ને ભૂલવામાં તો જીવનમાં, જીવનમાં ભૂલ્યો હું તો નામ પ્રભુનું માન મારું જીવનમાં કદી ના ભૂલું, મારા અપમાનને જીવનમાં ના ભૂલી શકું ચાલી રહ્યું છે યુદ્ધ મારા મનમાં, શું ભૂલવું, શું યાદ રાખવું, ગોટાળા મન કરતું રહ્યું માયામાંને માયામાં રહી અટવાઈ જીવનમાં, ધ્યેય મુક્તિનું જીવનમાં હું તો ભૂલું રહી અટવાઈ અટવાઈ વેરમાં રે જીવનમાં, પ્રેમને જીવનમાં હું તો ભૂલું ને ભૂલું શું જોઈએ છે જીવનમાં, ના એ હું તો ભૂલું, કરવું છે શું જીવનમાં, હું એ તો ભૂલું કૃત્યો આચર્યા જાણેઅજાણે એવા રે જીવનમાં, માનવતાને જીવનમાં, એમાં હું તો ભૂલું ભૂલતાં ભૂલતાં શ્વાસ લેવાનું જ્યાં હું તો ભૂલું, જીવનમાં ત્યાં તો વ્યાકુળ હું તો બનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhulum bhulum jivanamam hu to ghanu ghanum bhulum, adatane jivanamam na bhuli shakum
kadi bhulavamam to majbur banum, kadi bhulavamanne bhulavamam to aanand melavum
bhulavamam ne bhulavamam ne bhulavamam na jivanaman to jivanaman, jivanamam, naam jivanaman,
prhamoaman, jivanaman, jivanaman, jivanaman, jivanaman, jivanaman shakum
chali rahyu che yuddha maara manamam, shu bhulavum, shu yaad rakhavum, gotala mann kartu rahyu
mayamanne maya maa rahi atavaai jivanamam, dhyeya muktinum jivanamam hu to bhulamie
rahi atavaai hu to bhulum shamulum shamulum shivanamhe hu to bhulum shamulum ne, toivan
jamulum ne, toivanamulum na e hu to bhulum, karvu che shu jivanamam, hu e to bhulum
krityo acharya janeajane eva re jivanamam, manavatane jivanamam, ema hu to bhulum
bhulatam bhulatam shvas levanum jya hu to bhulum, jivanamam tya to vyakula hu to banum
|