Hymn No. 4706 | Date: 15-May-1993
|
|
Text Size |
 |
 |
1993-05-15
1993-05-15
1993-05-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=206
ચડવા છે રે મારે પ્રેમનાં રે ડુંગરા (2)
ચડવા છે રે મારે પ્રેમનાં રે ડુંગરા (2) કરવા નથી સહન મારે, પથ્થરો ને કાંકરા છે ઊંચાઇ કેટલી રે એની, ખ્યાલ નથી રે મને રે એના પ્રેમના ઉછાળાએ ભલે રે ઊછળ્યા, હૈયાંમાં રે પ્રેમના રે મોજા ઊછળ્યા ભલે એ તો જીવનમાં, સમજાયું ના કેમ એ તો શમી ગયા કરી નથી કોઈ તૈયારી રે જીવનમાં, ચડવા છે રે, એના રે ડુંગરા બનાવી ના શક્યા રે પાકા જીવનમાં, જ્યાં કાચા પ્રેમના રે તાંતણા ટોચના લક્ષ્ય વિના રાખવા નથી લક્ષ્ય બીજા, ચડવા છે રે ડુંગરા રાખવા નથી લક્ષ્ય બીજા, ભલે ઊછળે હૈયાંમાં, લોભ લાલચના ઉછાળા ચૂકવું નથી લક્ષ્ય એ તો જીવનમાં, પડે ભલે સહન કરવા, એમાં રે સમાતા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chadava che re maare premanam re dungar (2)
karva nathi sahan mare, paththaro ne kankara
che unchai ketali re eni, khyala nathi re mane re ena
prem na uchhalae bhale re uchhalya, haiyammam re prem na re moja
uchhalya bhale e to samajivanam e to shami gaya
kari nathi koi taiyari re jivanamam, chadava che re, ena re dungar
banavi na shakya re paka jivanamam, jya kachha prem na re tantana
tochana lakshya veena rakhava nathi lakshya bija,
chadava chaiava beej , lobh lalachana uchhala
chukavum nathi lakshya e to jivanamam, paade bhale sahan karava, ema re samata
|
|