Hymn No. 4708 | Date: 16-May-1993
|
|
Text Size |
 |
 |
જે દિલ પર કોઈ દિલના દર્દની અસર ના થાય, એ દિલ તો કેવું કહેવાય
Je Dil Par Koi Dilna Dardaani Asare Na Joi Saku, Na E Sahan Kari Saku
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1993-05-16
1993-05-16
1993-05-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=208
જે દિલ પર કોઈ દિલના દર્દની અસર ના થાય, એ દિલ તો કેવું કહેવાય
જે દિલ પર કોઈ દિલના દર્દની અસર ના થાય, એ દિલ તો કેવું કહેવાય જે દિલમાં રહેમદિલીનો છાંટો ઊઠે ના જરાય, એ દિલ તો કેવું કહેવાય જે દિલ ડરમાંને ડરમાં તો સંકોચાતુંને સંકોચાતું જાય, એ દિલ તો કેવું કહેવાય જે દિલમાં અરમાનો જાગતા જાય, પૂરાં એ ના થાય, એ દિલ તો કેવું કહેવાય જે દિલમાં ભેદભાવ પાડતુંને એમાં રાચતું ને રાચતું જાય, એ દિલ તો કેવું કહેવાય જે દિલ જીવનમાં ઉપકાર બધાના ભૂલી જાય, એ દિલ તો કેવું કહેવાય જે દિલમાં સ્વાર્થ વિના, બીજું કાંઈ ના સમાય, એ દિલ તો કેવું કહેવાય જે દિલમાં વેર વિના સ્થાન બીજાને આપે ના કાંઈ, એ દિલ તો કેવું કહેવાય જે દિલ પ્રેમ વિના જીવનમાં જાણે ના બીજું કાંઈ, એ દિલ તો કેવું કહેવાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
je dila paar koi dilana dardani asar na thaya, e dila to kevum kahevaya
je dil maa rahemadilino chhanto uthe na jaraya, e dila to kevum kahevaya
je dila daramanne daramamaya to sankochatunne sankochatum jamaya, e dila to kevum jagamamaya
aramata na thaya, e dila to kevum kahevaya
je dil maa bhedabhava padatunne ema rachatu ne rachatu jaya, e dila to kevum kahevaya
je dila jivanamam upakaar badhana bhuli jaya, e dila to kevum kaheevaya
je dil maa sam, e kami, kami, bina kahevaya
je dil maa ver veena sthana bijane aape na kami, e dila to kevum kahevaya
je dila prem veena jivanamam jaane na biju kami, e dila to kevum kahevaya
|