Hymn No. 4714 | Date: 19-May-1993
|
|
Text Size |
 |
 |
1993-05-19
1993-05-19
1993-05-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=214
દુઃખ કોને ગણું, દુઃખ કોને ગણું, દુઃખ તો કોને ગણું
દુઃખ કોને ગણું, દુઃખ કોને ગણું, દુઃખ તો કોને ગણું મળે કે ના મળે વૈભવ તો જીવનમાં, શું દુઃખ એને તો ગણું વીતે સમય જીવનમાં તો ખોટો, દુઃખ એને જીવનમાં હું તો ગણું અપમાનો થાતાંને થાતાં રહે રે જીવનમાં, શું દુઃખ એને તો ગણું થાયે ધાર્યું કે ના ધાર્યું રે જીવનમાં, શું દુઃખ એને તો ગણું ડર જીવનને તો જીવનમાં હોય જ્યાં, શું દુઃખ એને તો ગણું રોગ દર્દ તો છે જીવનના તો અંગો, શું દુઃખ એને હું તો ગણું ભૂખ તરસ તો છે જીવનના તો અંગો, શું દુઃખ એને હું તો ગણું પ્રેમ પાત્ર તો છે પ્રભુ, મળે પ્રેમ અન્યથી કે ના મળે, શું દુઃખ એને તો ગણું જ્યાં આનંદમાં રહેલું છે રે જગ, જીવનમાં દુઃખને ભી દુઃખ હું તો ના ગણું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dukh kone ganum, dukh kone ganum, dukh to kone ganum
male ke na male vaibhava to jivanamam, shu dukh ene to ganum
vite samay jivanamam to khoto, dukh ene jivanamam hu to ganum
apamano to ganum apamano to jivan
thata ra dharyu ke na dharyu re jivanamam, shu dukh ene to ganum
dar jivanane to jivanamam hoy jyam, shu dukh ene to ganum
roga dard to che jivanana to ango, shu dukh ene hu to ganum
bhukha huma to che jiv to ganum
prem patra to che prabhu, male prem anyathi ke na male, shu dukh ene to ganum
jya aanand maa rahelum che re jaga, jivanamam duhkh ne bhi dukh hu to na ganum
|