1993-05-22
1993-05-22
1993-05-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=224
હૈયું જ્યાં વિષાદોમાં ડૂબ્યું ને ડૂબ્યું રહેશે, પ્રેમ તો એને ક્યાંથી સ્પર્શી શકશે

હૈયું તો જ્યાં ચિંતામાં ને ચિંતામાં ડૂબ્યું રહે, પ્રેમમાં તો એ ક્યાંથી મલકી ઊઠે
હૈયું તો જ્યાં દુઃખમાં ડૂબ્યું ને ડૂબ્યું રહેશે, પ્રેમનો આસ્વાદ ક્યાંથી લઈ શકે
હૈયું તો જ્યાં નિરાશાઓને જ્યાં ઘૂંટતું રહેશે, પ્રેમને ક્યાંથી એ આવકારી શકે
હૈયું જો ઇર્ષ્યાઓને ઇર્ષ્યાઓમાં ડૂબ્યું રહેશે, પ્રેમને ક્યાંથી તો એ જોઈ શકે
હૈયું જો ક્રોધમાં રંગાયેલું જો રહેશે, પ્રેમને ક્યાંથી એ તો મહાણી શકે
હૈયું જો વેરને વેરથી ભર્યું ભર્યું રહેશે, પ્રેમને સ્થાન એમાં ક્યાંથી મળે
હૈયું જો વિચારોને વિચારોમાં તો રહે, પ્રેમ માટે ફુરસદ એને ક્યાંથી મળે
હૈયું જ્યાં શંકાઓમાં તો ગૂંથાયેલું રહે, પ્રેમ તો એમાં ડામાડોળ થાશે
હૈયું જ્યાં ડૂબ્યું એકવાર તો સાચા પ્રેમમાં, પ્રેમ વિના એમાં બીજું કાંઈ ના રહે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyuṁ jyāṁ viṣādōmāṁ ḍūbyuṁ nē ḍūbyuṁ rahēśē, prēma tō ēnē kyāṁthī sparśī śakaśē
haiyuṁ tō jyāṁ ciṁtāmāṁ nē ciṁtāmāṁ ḍūbyuṁ rahē, prēmamāṁ tō ē kyāṁthī malakī ūṭhē
haiyuṁ tō jyāṁ duḥkhamāṁ ḍūbyuṁ nē ḍūbyuṁ rahēśē, prēmanō āsvāda kyāṁthī laī śakē
haiyuṁ tō jyāṁ nirāśāōnē jyāṁ ghūṁṭatuṁ rahēśē, prēmanē kyāṁthī ē āvakārī śakē
haiyuṁ jō irṣyāōnē irṣyāōmāṁ ḍūbyuṁ rahēśē, prēmanē kyāṁthī tō ē jōī śakē
haiyuṁ jō krōdhamāṁ raṁgāyēluṁ jō rahēśē, prēmanē kyāṁthī ē tō mahāṇī śakē
haiyuṁ jō vēranē vērathī bharyuṁ bharyuṁ rahēśē, prēmanē sthāna ēmāṁ kyāṁthī malē
haiyuṁ jō vicārōnē vicārōmāṁ tō rahē, prēma māṭē phurasada ēnē kyāṁthī malē
haiyuṁ jyāṁ śaṁkāōmāṁ tō gūṁthāyēluṁ rahē, prēma tō ēmāṁ ḍāmāḍōla thāśē
haiyuṁ jyāṁ ḍūbyuṁ ēkavāra tō sācā prēmamāṁ, prēma vinā ēmāṁ bījuṁ kāṁī nā rahē
|
|