Hymn No. 4728 | Date: 24-May-1993
|
|
Text Size |
 |
 |
1993-05-24
1993-05-24
1993-05-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=228
ભૂલી ભૂલી પૂજવા જીવતાં દેવોને રે જીવનમાં, પથ્થરને પૂજવા નીકળ્યા રે
ભૂલી ભૂલી પૂજવા જીવતાં દેવોને રે જીવનમાં, પથ્થરને પૂજવા નીકળ્યા રે પૂજન એવાં એનાં રે, કેમ કરીને એના રે જીવનમાં એ તો ફળશે પડાવ્યા આંસુ અન્યને રે જીવનમાં, લૂંછયા ના આંસુ જીવનમાં અન્ય દુઃખીના રે બેરહમ બની માર્યા માર કંઈકને જીવનમાં, અટક્યા ના હાથ જેના એવા કર્મમાં રે કરી કરી અપમાનો અન્યના રે જીવનમાં, ચૂક્યાં વિવેક જ્યાં જીવનમાં રે ક્રોધની જ્વાળામાં જળીજલાવી, ખોયા શબ્દોના કાબૂ જેણે જીવનમાં રે દયાના છાંટા સુકાઈ ગયા હોય, લોભ લાલચથી જેના રે જીવનમાં રે ડગલેને પગલે રહે આચરણ જેના ખોટા, રાખે સુધારવામાં અખાડા રે ભરીને મલિન ભાવે રે હૈયાંમાં, રીઝવવા પ્રભુને તો જીવનમાં નીકળ્યા રે દુભવી દુભવી અન્ય જીવોને જીવનમાં, રીઝશે પ્રભુ કેમ કરીને જગમાં રે કરતું રહે મન જ્યાં એનું ધાર્યું રે, સ્વીકારે પૂજન પ્રભુ કેમ કરીને એનું રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhuli bhuli pujava jivatam devone re jivanamam, paththarane pujava nikalya re
pujan evam enam re, kem kari ne ena re jivanamam e to phalashe
padavya aasu anyane re jivanamam, lunchhaya na aasu jivanamam anya jena marikhina kamya, naa jena marikha re
berahama karmamam re
kari kari apamano Anyana re jivanamam, chukyam vivek jya jivanamam re
krodh ni jvalamam jalijalavi, khoya shabdona kabu those jivanamam re
dayana chhanta sukaai gaya Hoya, lobh lalachathi Jena re jivanamam re
dagalene pagale rahe aacharan Jena Khota rakhe sudharavamam Akhada re
bhari ne malina bhave re haiyammam, rijavava prabhune to jivanamam nikalya re
dubhavi dubhavi anya jivone jivanamam, rijashe prabhu kem kari ne jag maa re
kartu rahe mann jya enu dharyu re, svikare pujan prabhu kem kari ne enu re
|
|