Hymn No. 4731 | Date: 26-May-1993
|
|
Text Size |
 |
 |
1993-05-26
1993-05-26
1993-05-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=231
સુખ શોધ્યું રે જીવનમાં, ના મળ્યું, દુઃખ તો દોડી આવી ઊભું
સુખ શોધ્યું રે જીવનમાં, ના મળ્યું, દુઃખ તો દોડી આવી ઊભું શોધ્યા પ્રભુને જીવનમાં, ના મળ્યા, માયા દોડી દોડી આવી ઊભી પ્રેમ ગોત્યો જીવનમાં ના મળ્યો, વેર તો દોડી દોડી આવી ઊભું શોધી શાંતિ જીવનમાં ના મળી, અશાંતિ તો દોડી દોડી આવી ઊભી શોધ્યું પુણ્ય તો જીવનમાં, ત્યાં પાપ તો નજર સામે આવી ઊભું દયાનો સાગર શોધ્યો જીવનમાં, ક્રોધ તો જ્વાળા ઓકતું તો ઊભું ગોતી કરુણાભરી દૃષ્ટિ જીવનમાં, ઇર્ષ્યાની જ્વાળા સામે આવી ઊભી ગોત્યો આરામ તો જીવનમાં, ઉપાધિઓ તો સામે આવીને ઊભી શોધી સ્થિરતા ખૂબ જીવનમાં, અસ્થિરતા તો સામે આવીને ઊભી રહેવું હતું જાગૃત રે જીવનમાં, નીંદર આળસની સામે આવીને ઊભી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukh shodhyum re jivanamam, na malyum, dukh to dodi aavi ubhum
shodhya prabhune jivanamam, na malya, maya dodi dodi aavi ubhi
prem gotyo jivanamam na malyo, ver to dodi shodi shamanti aavi tohi
ubhum ubhum, shodhi dodi shodi ubhumi
ubhumi, shodhi ubhum punya to jivanamam, tya paap to najar same aavi ubhum
dayano sagar shodhyo jivanamam, krodh to jvala okatum to ubhum
goti karunabhari drishti jivanamam, irshyani jvala same aavi ubhi
gotyo arama same aavi ubhi gotyo arama to jivanamam tohi, upadhio arama same to jivanamodhi, upadhio shohine stubahio
tohi tohi stubhio tohi kuba tohi, asthio tohi tohi kodhi, upadhio tohi aavine ubhi
rahevu hatu jagrut re jivanamam, nindar alasani same aavine ubhi
|