Hymn No. 4749 | Date: 09-Jun-1993
|
|
Text Size |
 |
 |
કરી કરી પ્રાર્થના જીવનમાં તો કરી, કોને કરી, કેમ કરી, કોણે એ તો સાંભળી
Kari Kari Prarthana Jeevanama To Kari, Kone Kari, Kem Kari, Kone E To Sambhali
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
1993-06-09
1993-06-09
1993-06-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=249
કરી કરી પ્રાર્થના જીવનમાં તો કરી, કોને કરી, કેમ કરી, કોણે એ તો સાંભળી
કરી કરી પ્રાર્થના જીવનમાં તો કરી, કોને કરી, કેમ કરી, કોણે એ તો સાંભળી ઊઠતાં રહે પ્રશ્ન, આ તો સહુના જીવનમાં, જણે જેણે પ્રાર્થના જીવનમાં તો કરી કરી પ્રાર્થના તો એક એવી શક્તિને, દઈ નામ તો પ્રભુ એને, પ્રાર્થના એને તો કરી ભરી ભરી ભાવો પ્રાર્થનામાં, દઈ આકાર તો એ ભાવને, પ્રાર્થના એને તો કરી ઘટ્ટ થાતા ભાવો, ઘટ્ટ થયા આકાર, એ આકારને પણ હૈયાંની તો વાચા મળી આકાર એ તારા, તેં ગણ્યા એને પ્રભુ, મૂર્તિ તારા પ્રભુની એ તો ગઈ બની એ તારી ને તારી મૂર્તિએ, તારા ને તારા જીવનમાં તારી ને તારી પ્રાર્થના સાંભળી વસ્યો છે એ તો પ્રભુ, બનીને તારો અંતર્યામી, રહેશે સદા તારી એ પ્રાર્થના સાંભળી રહેશે ના જો ભાવોમાં તો સ્થિર, રહેશે એને બદલીને બદલી, દઈશ એને તું મૂંઝવી છે એ તો તારા ને તારા ભાવોનું પ્રતિક, છે એ તો તારા ને તારા અંતર્યામી
https://www.youtube.com/watch?v=s8Dbb_Ndw3A
Satguru Shri Devendra Ghia (Kaka)
કરી કરી પ્રાર્થના જીવનમાં તો કરી, કોને કરી, કેમ કરી, કોણે એ તો સાંભળી ઊઠતાં રહે પ્રશ્ન, આ તો સહુના જીવનમાં, જણે જેણે પ્રાર્થના જીવનમાં તો કરી કરી પ્રાર્થના તો એક એવી શક્તિને, દઈ નામ તો પ્રભુ એને, પ્રાર્થના એને તો કરી ભરી ભરી ભાવો પ્રાર્થનામાં, દઈ આકાર તો એ ભાવને, પ્રાર્થના એને તો કરી ઘટ્ટ થાતા ભાવો, ઘટ્ટ થયા આકાર, એ આકારને પણ હૈયાંની તો વાચા મળી આકાર એ તારા, તેં ગણ્યા એને પ્રભુ, મૂર્તિ તારા પ્રભુની એ તો ગઈ બની એ તારી ને તારી મૂર્તિએ, તારા ને તારા જીવનમાં તારી ને તારી પ્રાર્થના સાંભળી વસ્યો છે એ તો પ્રભુ, બનીને તારો અંતર્યામી, રહેશે સદા તારી એ પ્રાર્થના સાંભળી રહેશે ના જો ભાવોમાં તો સ્થિર, રહેશે એને બદલીને બદલી, દઈશ એને તું મૂંઝવી છે એ તો તારા ને તારા ભાવોનું પ્રતિક, છે એ તો તારા ને તારા અંતર્યામી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari kari Prarthana jivanamam to kari, candies kari, KEMA kari, candies e to Sambhali
uthatam rahe prashna, a to sahuna jivanamam, Jane those Prarthana jivanamam to kari
kari Prarthana to EKA evi shaktine, dai naam to Prabhu ene, Prarthana ene to kari
bhari bhari bhavo prarthanamam, dai akara to e bhavane, prarthana ene to kari
ghatta thaata bhavo, ghatta thaay akara, e akarane pan haiyanni to vacha mali
akara e tara, te ganya ene prabhu, murti taara prabhu ni e to gai bani
e taari ne , taara ne taara jivanamam taari ne taari prarthana sambhali
vasyo che e to prabhu, bani ne taaro antaryami, raheshe saad taari e prarthana sambhali
raheshe na jo bhavomam to sthira, raheshe ene badaline badali, daish ene tu munjavi
che e to taara ne taara bhavonum pratika, che e to taara ne taara antaryami
|