Hymn No. 4753 | Date: 11-Jun-1993
|
|
Text Size |
 |
 |
1993-06-11
1993-06-11
1993-06-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=253
તને તારા વિના જગમાં રે, બીજા સાથે શું લાગે વળગે છે
તને તારા વિના જગમાં રે, બીજા સાથે શું લાગે વળગે છે થાશે મુક્ત જો રે તું, ના કોઈ એમાં બીજા કાંઈ મુક્ત થવાના છે વહેશે પ્રવાહ શક્તિનો અંતરમાં જ્યારે રે તારા, એમાં બીજાને શું થવાનું છે ખાશે જો તું, પેટ ભરાશે તારું ના એથી એમાં, બીજાનું તો ભરાવાનું છે ચડાવતોને ચૂકવતો રહ્યો છે ઋણ તારું, એના વિના બીજું શું કર્યું છે કરીશ જે કર્મો તું તારા, તને તો ફળ એનું ને એનું તો મળવાનું છે લોભ હૈયે તારે તો કેમ જાગે છે, તનેને તને એમાં તો લાગેવળગે છે અન્યના શબ્દો હૈયે તારા વળગે છે, કેમ ના તને તો જ્યાં લાગેવળગે છે લાલચમાં તણાવાની જરૂર તો ક્યાં છે, જ્યાં તને તો ના કાંઈ લાગેવળગે છે લાગેવળગે છે જીવનમાં તો તને જે, કરવાનું ઉદાસ, એમાં તો તું કેમ છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taane taara veena jag maa re, beej saathe shu location valage che
thashe mukt jo re tum, na koi ema beej kai mukt thavana che
vaheshe pravaha shaktino antar maa jyare re tara, ema bijane shu thavanum che
khashe ema tum, peth bharashe bijanum to bharavanum Chhe
chadavatone chukavato rahyo Chhe rina Tarum, ena veena biju shu karyum Chhe
Karisha per Karmo growth tara, taane to phal enu ne enu to malavanum Chhe
lobh Haiye taare to Kema hunt Chhe, tanene taane ema to lagevalage Chhe
Anyana shabdo Haiye taara valage chhe, kem na taane to jya lagevalage che
lalachamam tanavani jarur to kya chhe, jya taane to na kai lagevalage che
locationvalage che jivanamam to taane je, karavanum udasa, ema to tu kem che
|