Hymn No. 4769 | Date: 22-Jun-1993
|
|
Text Size |
 |
 |
1993-06-22
1993-06-22
1993-06-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=269
ના સુખની વ્યાખ્યા જગમાં સહુની એક છે, ના દુઃખની વ્યાખ્યા સહુની એક છે
ના સુખની વ્યાખ્યા જગમાં સહુની એક છે, ના દુઃખની વ્યાખ્યા સહુની એક છે લાગે જેમાં એકને સુખ કે દુઃખ, ના અન્યને અસર એવી એની થાય છે સુખદુઃખ તો છે સંકળાયેલા અંતરના ભાવો ને વૃત્તિથી, ના સહુની તો એક છે સુખદુઃખનો અનુભવ તો, જીવનમાં તો સહુને, ક્યારે ને ક્યારે તો થાય છે અવસ્થાએ ને સંજોગે, સંજોગે જીવનમાં, તો સુખદુઃખ તો બદલાતાં જાય છે સુખથી દુઃખથી તો જગમાં, જીવન તો સહુનું, ભર્યું ને ભર્યું તો રહ્યું ને રહ્યું છે સુખદુઃખ વિનાનું જગમાં રે જીવન, જીવન ના એ તો કહેવાય છે સંકળાયા ના એમાં રે જીવનમાં, અસર ના એની એને તો જીવનમાં તો થાય છે કોઈ ટકયું છે લાંબુ, તો કોઈ ટક્યું છે ટૂંકું, સહુમાં એ તો બદલાતું ને બદલાતું જાય છે સુખદુઃખથી રહ્યાં, ને થયા પર જે જીવનમાં, જીવનમાં પરમ આનંદ મેળવતા જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na sukhani vyakhya jag maa sahuni ek chhe, na dukh ni vyakhya sahuni ek che location
jemam ek ne sukh ke duhkha, na anyane asar evi eni thaay che
sukh dukh to che sankalayela antarana bhavo, ne jhava tokhava
toivh tokhuni, toivh toka tohuni toka kyare ne kyare to thaay che
avasthae ne sanjoge, sanjoge jivanamam, to sukh dukh to badalatam jaay che
sukhathi duhkhathi to jagamam, jivan to sahunum, bharyu ne bharyu to rahinhaya kainanana jagamuka to rah nayum ne rahyu
to jiv che
sha ema re jivanamam, asar na eni ene to jivanamam to thaay che
koi takayum che lambu, to koi takyum che tunkum, sahumam e to badalatum ne badalatum jaay che
sukhaduhkhathi rahyam, ne thaay paar je jivanamam, jivanamam parama aanand melavata jaay che
|