Hymn No. 4771 | Date: 23-Jun-1993
નજર નજરને, ડગર ડગરમાં રે પ્રભુ, સાંનિધ્ય તારું મળતું ને મળતું રહે
najara najaranē, ḍagara ḍagaramāṁ rē prabhu, sāṁnidhya tāruṁ malatuṁ nē malatuṁ rahē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1993-06-23
1993-06-23
1993-06-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=271
નજર નજરને, ડગર ડગરમાં રે પ્રભુ, સાંનિધ્ય તારું મળતું ને મળતું રહે
નજર નજરને, ડગર ડગરમાં રે પ્રભુ, સાંનિધ્ય તારું મળતું ને મળતું રહે
પળેપળને શ્વાસેશ્વાસમાં રે પ્રભુ, નામ તારું તો શ્વાસમાં બોલતું રહે
હરેક કાર્યોમાં રે જીવનમાં રે પ્રભુ, તારો ને તારો રે સાથ મળતો રહે
હૈયાંમાં મારા રે, જીવનમાં રે પ્રભુ, તારા પ્રેમની રે ધારા વહેતી રહે
મારા વિચારોને વિચારોમાં રે પ્રભુ, જીવનમાં તારું રે બળ મળતું રહે
કર્મે કર્મે ને, કાર્યે કાર્યે રે જીવનમાં રે પ્રભુ, જીવનમાં તારી સુગંધ ફેલાતી રહે
પગલે પગલે ને ડગલે ડગલે રે પ્રભુ, જીવનમાં રે તારો પ્રકાશ મળતો રહે
જીવનના હરેક કાર્યમાં ને શ્વાસોમાં રે પ્રભુ, વિશ્વાસ તારામાં તો બોલતો રહે
સમજદારીના સાથમાં જીવનમાં રે પ્રભુ, જીવનભર સમજ તારી મળતી રહે
દૃષ્ટિએ દૃષ્ટિએ જીવનમાં રે પ્રભુ, જીવનમાં દર્શન તારું ને તારું થાતું રહે
https://www.youtube.com/watch?v=MFlUAlbXBjw
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નજર નજરને, ડગર ડગરમાં રે પ્રભુ, સાંનિધ્ય તારું મળતું ને મળતું રહે
પળેપળને શ્વાસેશ્વાસમાં રે પ્રભુ, નામ તારું તો શ્વાસમાં બોલતું રહે
હરેક કાર્યોમાં રે જીવનમાં રે પ્રભુ, તારો ને તારો રે સાથ મળતો રહે
હૈયાંમાં મારા રે, જીવનમાં રે પ્રભુ, તારા પ્રેમની રે ધારા વહેતી રહે
મારા વિચારોને વિચારોમાં રે પ્રભુ, જીવનમાં તારું રે બળ મળતું રહે
કર્મે કર્મે ને, કાર્યે કાર્યે રે જીવનમાં રે પ્રભુ, જીવનમાં તારી સુગંધ ફેલાતી રહે
પગલે પગલે ને ડગલે ડગલે રે પ્રભુ, જીવનમાં રે તારો પ્રકાશ મળતો રહે
જીવનના હરેક કાર્યમાં ને શ્વાસોમાં રે પ્રભુ, વિશ્વાસ તારામાં તો બોલતો રહે
સમજદારીના સાથમાં જીવનમાં રે પ્રભુ, જીવનભર સમજ તારી મળતી રહે
દૃષ્ટિએ દૃષ્ટિએ જીવનમાં રે પ્રભુ, જીવનમાં દર્શન તારું ને તારું થાતું રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
najara najaranē, ḍagara ḍagaramāṁ rē prabhu, sāṁnidhya tāruṁ malatuṁ nē malatuṁ rahē
palēpalanē śvāsēśvāsamāṁ rē prabhu, nāma tāruṁ tō śvāsamāṁ bōlatuṁ rahē
harēka kāryōmāṁ rē jīvanamāṁ rē prabhu, tārō nē tārō rē sātha malatō rahē
haiyāṁmāṁ mārā rē, jīvanamāṁ rē prabhu, tārā prēmanī rē dhārā vahētī rahē
mārā vicārōnē vicārōmāṁ rē prabhu, jīvanamāṁ tāruṁ rē bala malatuṁ rahē
karmē karmē nē, kāryē kāryē rē jīvanamāṁ rē prabhu, jīvanamāṁ tārī sugaṁdha phēlātī rahē
pagalē pagalē nē ḍagalē ḍagalē rē prabhu, jīvanamāṁ rē tārō prakāśa malatō rahē
jīvananā harēka kāryamāṁ nē śvāsōmāṁ rē prabhu, viśvāsa tārāmāṁ tō bōlatō rahē
samajadārīnā sāthamāṁ jīvanamāṁ rē prabhu, jīvanabhara samaja tārī malatī rahē
dr̥ṣṭiē dr̥ṣṭiē jīvanamāṁ rē prabhu, jīvanamāṁ darśana tāruṁ nē tāruṁ thātuṁ rahē
|