1993-06-24
1993-06-24
1993-06-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=272
છે માડી રે, તારી રે માયા રે અટપટી રે, છે તારી માયા રે અટપટી

મથીએ જીવનમાં, અમે એને રે સમજવા, જીવનમાં નથી તોયે સમજાતી
કદી એ તો હસાવે, કદી એ તો રડાવે, રહે સદા એ તો નચાવતી ને નચાવતી
લાગે થોડી સમજ્યાં જ્યાં એને, પડી જાય સમજ ત્યાં તો, નથી એ સમજાતી
કદી દે એ તો દિવસના તારા બતાવી, કદી અંધકારમાં દે વિજળી ચમકાવી
ધરી ધરી રૂપો રે નવા, રહી છે સદા એમાં તો એ, લોભાવતી ને લોભાવતી
કદી દે એ તો ઊંચે આકાશે રે ચડાવી, કદી દે એ ઊંડી ખીણમાં ગબડાવી
કદી વરસોના વરસો વીતે, ના સમજાતી, કદી દે પળભરમાં એ તો સમજાવી
ભલભલા ઋષિ મુનિઓને પણ દે ચળાવી, પામર જનોની ગણતરી તો શી કરવી
તારા શરણ વિનાના કાબૂમાં એ આવતી, રાખજે અમને શરણમાં રે માડી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē māḍī rē, tārī rē māyā rē aṭapaṭī rē, chē tārī māyā rē aṭapaṭī
mathīē jīvanamāṁ, amē ēnē rē samajavā, jīvanamāṁ nathī tōyē samajātī
kadī ē tō hasāvē, kadī ē tō raḍāvē, rahē sadā ē tō nacāvatī nē nacāvatī
lāgē thōḍī samajyāṁ jyāṁ ēnē, paḍī jāya samaja tyāṁ tō, nathī ē samajātī
kadī dē ē tō divasanā tārā batāvī, kadī aṁdhakāramāṁ dē vijalī camakāvī
dharī dharī rūpō rē navā, rahī chē sadā ēmāṁ tō ē, lōbhāvatī nē lōbhāvatī
kadī dē ē tō ūṁcē ākāśē rē caḍāvī, kadī dē ē ūṁḍī khīṇamāṁ gabaḍāvī
kadī varasōnā varasō vītē, nā samajātī, kadī dē palabharamāṁ ē tō samajāvī
bhalabhalā r̥ṣi muniōnē paṇa dē calāvī, pāmara janōnī gaṇatarī tō śī karavī
tārā śaraṇa vinānā kābūmāṁ ē āvatī, rākhajē amanē śaraṇamāṁ rē māḍī
|