Hymn No. 4779 | Date: 29-Jun-1993
|
|
Text Size |
 |
 |
મનના રે મારા ભગ્ન અવશેષોમાં રે ફરતાને ફરતા, મળ્યા જોવા, કંઈક બાઝેલા રે ઝાળાં
Manana Re Mara Bhagna Avashesoma Re Faratane Farata, Malaya Jova, Kaika Bajhela Re Jhala
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1993-06-29
1993-06-29
1993-06-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=279
મનના રે મારા ભગ્ન અવશેષોમાં રે ફરતાને ફરતા, મળ્યા જોવા, કંઈક બાઝેલા રે ઝાળાં
મનના રે મારા ભગ્ન અવશેષોમાં રે ફરતાને ફરતા, મળ્યા જોવા, કંઈક બાઝેલા રે ઝાળાં ખસેડતાંને ખસેડતાં ધીરેથી રે એને, ખૂલતાંને ખૂલતાં ગયા, કંઈક યાદોના રે તાળા મનમંદિરના ઘડવા હતા ઘાટ સોહામણાં, સ્થાપવી હતી, અલૌકિક મૂર્તિ રે એમાં પડતાંને પડતાં ગયા ઘા કિસ્મતના અવળા, બનાવી ગયા અવશેષો તો એના અવશેષોની યાદોના થયા ચિત્રો જ્યાં ઊભાં, તાણી મને એમાં એ તો ગયા કરતો ગયો એકઠા અવશોષોને જ્યાં, વીતેલી યાદોના ભંગાર, ત્યાં તો દેખાયા હતું શું ના એ કુદરતને મંજુર, કે હતી એ ભૂલો મારી, આખર અવશેષો હાથમાં રહ્યાં જોઈ જોઈ એને રે હૈયાંમાં, યાદ ભૂતકાળના દિવસોને દિવસો આવતા ગયા સારું હું આંસુ એના ઉપર, કે વાગોળવી યાદ એની, રહ્યું ખાલી એ તો હાથમાં મનના એ ભગ્ન અવશેષોમાં રે ફરતાને ફરતા, મળ્યા જોવા કંઈક બાઝેલા ઝાળાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann na re maara bhagna avasheshomam re pharatane pharata, malya jova, kaik bajela re jalam
khasedatanne khasedatam dhirethi re ene, khulatanne khulatam gaya, kaik yadona re taal
manamayaandirana ghadava hataati, khata sohamanamha reindeer hata, khata emisma gisma,
alisma mahapika banavi gaya avashesho to ena
avasheshoni yadona thaay chitro jya ubham, tani mane ema e to gaya
Karato gayo ekatha avashoshone jyam, Viteli yadona bhangara, Tyam to dekhaay
hatu shu na e kudaratane manjura, ke hati e bhulo mari, akhara avashesho haath maa rahyam
joi joi ene re haiyammam, yaad bhutakalana divasone divaso aavata gaya
sarum hu aasu ena upara, ke vagolavi yaad eni, rahyu khali e to haath maa
mann na e bhagna avasheshomam re pharatane pharata, malya jova kaik bajela jalam
|