Hymn No. 4793 | Date: 09-Jul-1993
|
|
Text Size |
 |
 |
1993-07-09
1993-07-09
1993-07-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=293
આતમ જ્યોત તો તારી રે, એ તો જીવનમાં રે જલતી ને જલતી જાય
આતમ જ્યોત તો તારી રે, એ તો જીવનમાં રે જલતી ને જલતી જાય છે ના એ તો ગરમ, જીવનને જીવનમાં રે, હૂંફ એ તો દેતીને દેતી જાય છે એવી એ તો શીતળ રે, ના બરફ એને તો જીવનમાં થીજવી જાય છે એ પ્રકાશ પુંજ એવી રે, એ તો કોટિ સૂર્ય પણ ઝાંખા પડી જાય ના તરસ તો કરે અસર એને, એ તો બસ જલતી ને જલતી જાય ના પવન એને બુઝાવી શકે, ના અગ્નિ એને તો જલાવી જાય ના તાપ એને તો સૂકવી શકે, એ તો બસ જલતી ને જલતી જાય પડે ના જરૂર કોઈ તેલની તો એને, સ્વયં એ તો જલતી ને જલતી જાય ના દાસ તો છે એ કોઈની, ના માલિક એ કોઈની, એ ખુદને ખુદમાં સમાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
atama jyot to taari re, e to jivanamam re jalati ne jalati jaay
che na e to garama, jivanane jivanamam re, huph e to detine deti jaay
che evi e to shital re, na barapha ene to jivanamam thijavi jaay
che e prakash punj evi re , e to koti surya pan jhakha padi jaay
na tarasa to kare asar ene, e to basa jalati ne jalati jaay
na pavana ene bujhavi shake, na agni ene to jalavi jaay
na taap ene to sukavi shake, e to basa jalati ne jalati jaay
paade na jarur koi telani to ene, svayam e to jalati ne jalati jaay
na dasa to che e koini, na malika e koini, e khudane khudamam samay
|
|