Hymn No. 4795 | Date: 10-Jul-1993
|
|
Text Size |
 |
 |
1993-07-10
1993-07-10
1993-07-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=295
સંજોગો સમજાવે રે જીવનમાં રે, તે પહેલાં જીવનમાં તો સમજી જાઓ
સંજોગો સમજાવે રે જીવનમાં રે, તે પહેલાં જીવનમાં તો સમજી જાઓ બસ આટલું સમજી જાશો રે જીવનમાં, એમાં તો સમજદારી રહી છે મન તાણતું રહે તો જીવનને, જીવનમાં મનને તો કાબૂમાં રાખો ભલે પેટ ભરીને ખાવો રે જીવનમાં, અન્યની પણ છે થોડી તમારી જવાબદારી હૈયાંમાં ખોટી વાતોને ને ખોટા ભાવોને, જીવનમાં તો સ્થાન ના આપો કરીને સહન થોડું રે જીવનમાં, અન્યને જીવનમાં તો દુઃખ ના આપો જાગે ક્રોધ જીવનમાં તો જ્યારે, જીવનમાં એને તરત તો કાબૂમાં રાખો દુઃખથી ભરેલાં છે જીવન જગમાં તો સહુના, બને તો અન્યનું દુઃખ કાપો રહે રાજી પ્રભુ તો જીવનમાં, જીવન જગમાં તમારું એવું તો રાખો છે મુસાફરી જીવનની તો લાંબીને લાંબી, લઈ સાથ અન્યનો, સાથ અન્યને આપો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sanjogo samajave re jivanamam re, te pahelam jivanamam to samaji jao
basa atalum samaji jasho re jivanamam, ema to samajadari rahi che
mann tanatum rahe to jivanane, jivanamam mann ne to kabu maa rakho
bhale to kabu maa rakho jamana thamai, rejamana thamai, re jamana thamai, kabamai, kabamai, rejamai
thamai, rejamai vatone ne khota bhavone, jivanamam to sthana na apo
kari ne sahan thodu re jivanamam, anyane jivanamam to dukh na apo
jaage krodh jivanamam to jyare, jivanamam ene tarata to kabu maa rakho
duhkhathi tohaivana saho, rahu rajane jagham tohaivana saho,
rahu rajhu baghe to jivanamam, jivan jag maa tamarum evu to rakho
che musaphari jivanani to lambine lambi, lai saath anyano, saath anyane apo
|