Hymn No. 4798 | Date: 11-Jul-1993
|
|
Text Size |
 |
 |
1993-07-11
1993-07-11
1993-07-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=298
કર્યો છે રે ભેગો ઢગલો પાપોનો જીવનમાં તો એટલો
કર્યો છે રે ભેગો ઢગલો પાપોનો જીવનમાં તો એટલો જીવનભરના આંસુ રે તારા, ના એને તો ધોઈ શકશે પ્રભુના પ્રેમની ધારા સુધી ના મને તો એ પહોંચવા દેશે થઈશ તું દુઃખી, કરીશ તું દુઃખી, ખૂટશે ના જો એ ઢગલો પુણ્યના કિનારા તો રહેશે દૂરને દૂર, પહોંચી ના શકીશ એના કિનારે વળ્યું નથી તારું એમાં રે જગમાં, ના કોઈ એમાં તો વળશે સાફ કર્યા વિના એ ઢગલાને, જીવનમાં ના આગળ વધાશે તારા કાર્યોને કાર્યોમાં સદા, વિઘ્ન એ તો નાંખતું રહેશે કરવા દૂર એને, તારી અથાગ મહેનત જીવનમાં એ માંગશે થાક્યા વિના વિશ્વાસથી, કરજે યત્નો કરવા દૂર જીવનમાં એને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karyo che re bhego dhagalo papono jivanamam to etalo
jivanabharana aasu re tara, na ene to dhoi shakashe
prabhu na premani dhara sudhi na mane to e pahonchava deshe
thaish tu duhkhi, karish tu duhkhi, khutashe na e duragalo
punyahes na Shakisha ena Kinare
valyum nathi Tarum ema re jagamam, na koi ema to valashe
Sapha karya veena e dhagalane, jivanamam na Agala vadhashe
taara karyone karyomam sada, Vighna e to nankhatum raheshe
Karava dur ene, taari athaga mahenat jivanamam e mangashe
thakya veena vishvasathi, karje yatno karva dur jivanamam ene
|
|