Hymn No. 4807 | Date: 16-Jul-1993
|
|
Text Size |
 |
 |
સમય તો સરી સરી જાય છે, સમય વીતી જાય છે, કરવાનું જીવનમાં રહી જાય છે
Samay To Sari Sari Jay Che, Samay Viti Jay Che, Karvanu Jeevanama Rahi Jay Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1993-07-16
1993-07-16
1993-07-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=307
સમય તો સરી સરી જાય છે, સમય વીતી જાય છે, કરવાનું જીવનમાં રહી જાય છે
સમય તો સરી સરી જાય છે, સમય વીતી જાય છે, કરવાનું જીવનમાં રહી જાય છે છે ફરિયાદ તો સહુની આ તો જીવનમાં, અપવાદ તો કોઈને કોઈ તો રહી જાય છે સમય સમજી, સમયસર જે કરતા જાય છે, જીવનમાં તો એ પામતાંને પામતાં જાય છે સમય રહે ના હાથમાં કોઈના, એ તો સરકી જાય છે, હાથમાં તો પસ્તાવો રહી જાય છે દે સમય બીજું કે ના બીજું, સમય સમયની છાપ તો જીવનમાં તો દઈ જાય છે સમયના વહેણ તો, વહેતા ને વહેતા જાય છે, જગમાં બધું એમાં તણાતું ને તણાતું જાય છે સમય ના કોઈથી તો જગમાં રોકાય છે, સમય સમયનું તો, કામ કરતું ને કરતું જાય છે સમયની પુકાર સાંભળીને, જીવનમાં કાર્ય જે કરતા જાય છે, ના પાછળ જીવનમાં એ રહી જાય છે સારું કે નરસું પાપી કે પુણ્યશાળી, જુએ ના સમય સર્વને એ તો, તણાતું ને તણાતું જાય છે સમય તો એનો એજ છે, કોઈકને તો દુઃખ તો, કોઈકને સુખ એ તો દેતું ને દેતું જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samay to sari sari jaay chhe, samay viti jaay chhe, karavanum jivanamam rahi jaay che
che phariyaad to sahuni a to jivanamam, apavada to koine koi to rahi jaay che
samay samaji, samaysar je karta jaay chhe, jivanamamhe pamatanne
samatanne rahe na haath maa koina, e to saraki jaay chhe, haath maa to pastavo rahi jaay che
de samay biju ke na bijum, samay samay ni chhapa to jivanamam to dai jaay che
samay na vahena to, vaheta ne vaheta jaay chhe, jag maa jan badhu emamatum ne tanamatum tan che
samay na koi thi to jag maa rokaya chhe, samay samayanum to, kaam kartu ne kartu jaay che
samay ni pukara sambhaline, jivanamam karya je karta jaay chhe, na paachal jivanamam e rahi jaay che
sarum ke narasum paapi ke punyashali, jue na samay sarvane e to, tanatum ne tanatum jaay che
samay to eno ej chhe, koikane to dukh to, koikane sukh e to detum ne detum jaay che
|