Hymn No. 4817 | Date: 19-Jul-1993
|
|
Text Size |
 |
 |
રોજ નીકળે છે મંદિર, મસ્જીદને રે દ્વારે, દુઃખિયાઓનો ને માંગનારાઓનો સંઘ
Roj Nikale Che Mandir, Masjidne Re Dwar, Dukhiyaono Ne Maanganarono Sangh
ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)
1993-07-19
1993-07-19
1993-07-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=317
રોજ નીકળે છે મંદિર, મસ્જીદને રે દ્વારે, દુઃખિયાઓનો ને માંગનારાઓનો સંઘ
રોજ નીકળે છે મંદિર, મસ્જીદને રે દ્વારે, દુઃખિયાઓનો ને માંગનારાઓનો સંઘ હશે માંગ કોઈની તો નાની, કોઈની મોટી, એના વિના મુલાકાત એ હોતી નથી જીવનમાં ચાહે છે રે કરવા જગમાં તો સહુ, ચાહે છે કરવા જરૂરિયાતોનો તો પ્રબંધ હશે શબ્દો તો જુદા, નીકળે સુરો તો એક, ચાહતું નથી જીવનમાં આમાં તો કોઈ વિલંબ ચાહે છે જગમાં તો સહું કોઈ મળતું ને મળતું રહે, જગમાં સુખ તો નિર્બંધ અટકી નથી ધારા કોઈની માંગવાની, જગમાં અટક્યો નથી માંગનારાનો આ સંઘ કહેતાંને કહેતાં રહ્યાં છે આ, અટક્યા નથી આ કહેતાં, થઈ નથી આ માંગ તો બંધ માંગનારાઓને માંગનારાઓનો નીકળતો રહ્યો છે સંઘ, પડયો નથી કદી એ તો મંદ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
roja nISCHE che mandira, masjidane re dvare, duhkhiyaono ne manganaraono sangha
hashe manga koini to nani, koini moti, ena veena mulakata e hoti nathi
jivanamam chahe che re karva jag maa to sahu, chahe che karva jaruriyhaatono to
prabanddo to eka, chahatum nathi jivanamam amam to koi vilamba
chahe che jag maa to sahum koi malatum ne malatum rahe, jag maa sukh to nirbandha
ataki nathi dhara koini mangavani, jag maa atakyo nathi manganarano a sangha
kahetanne aty kahetam rathi, thakahetanne kahetam a manga to bandh
manganaraone manganaraono nikalato rahyo che sangha, padayo nathi kadi e to maanda
|