1993-07-22
1993-07-22
1993-07-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=321
થયા નથી બંધ દ્વાર, તારી પ્રેરણાના રે, જગમાં રે પ્રભુ

ગૂંથાઈ ગયો જીવનમાં તો હું શેમાં, એ ઝીલી શકાયું નથી
વહેતાને વહેતા રહ્યા, તારી દયાના ઝરણા જીવનમાં રે પ્રભુ
શેમાં એવો હું અટવાઈ ગયો, મને તો એ સમજાતું નથી
મેં ને મેં તો પોતે રોકવા રસ્તા, પ્રગતિના મારાં રે પ્રભુ
ખોલવા દેજે એને હવે રે જીવનમાં, મને એ તો આવડતું નથી
વરસતો રહ્યો છે તારા પ્રેમનો તો વરસાદ, જગતમાં રે પ્રભુ
પામવી કેમ એને રે જીવનમાં, એમાં હું તો નાહી શક્યો નથી
દયાનો સાગર તારો છલકાતોને છલકાતો રહ્યો છે રે પ્રભુ
જીવનમાં કેમ એમાં પહોંચવા, યત્ન પૂરાં હું કરી શક્યો નથી
તારી માયા તો છે બળવંતી જગમાં, તો એવી રે પ્રભુ
કેમ એની જાળમાંથી પગ મારો, બહાર કાઢી શક્યો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thayā nathī baṁdha dvāra, tārī prēraṇānā rē, jagamāṁ rē prabhu
gūṁthāī gayō jīvanamāṁ tō huṁ śēmāṁ, ē jhīlī śakāyuṁ nathī
vahētānē vahētā rahyā, tārī dayānā jharaṇā jīvanamāṁ rē prabhu
śēmāṁ ēvō huṁ aṭavāī gayō, manē tō ē samajātuṁ nathī
mēṁ nē mēṁ tō pōtē rōkavā rastā, pragatinā mārāṁ rē prabhu
khōlavā dējē ēnē havē rē jīvanamāṁ, manē ē tō āvaḍatuṁ nathī
varasatō rahyō chē tārā prēmanō tō varasāda, jagatamāṁ rē prabhu
pāmavī kēma ēnē rē jīvanamāṁ, ēmāṁ huṁ tō nāhī śakyō nathī
dayānō sāgara tārō chalakātōnē chalakātō rahyō chē rē prabhu
jīvanamāṁ kēma ēmāṁ pahōṁcavā, yatna pūrāṁ huṁ karī śakyō nathī
tārī māyā tō chē balavaṁtī jagamāṁ, tō ēvī rē prabhu
kēma ēnī jālamāṁthī paga mārō, bahāra kāḍhī śakyō nathī
|