Hymn No. 4828 | Date: 23-Jul-1993
|
|
Text Size |
 |
 |
1993-07-23
1993-07-23
1993-07-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=328
તને જેવોને જેવો માનીયે રે પ્રભુ, તું તો એવોને એવો થઈ જાય છે
તને જેવોને જેવો માનીયે રે પ્રભુ, તું તો એવોને એવો થઈ જાય છે ગણીએ તને સાથીદાર તો જીવનમાં, સાચો સાથીદાર તું તો થઈ જાય છે ગણીએ તને જ્યાં સર્વશક્તિમાન, તું તો ત્યાં શક્તિ રૂપે, વ્યાપી જાય છે તને ગણીએ સર્વવ્યાપક તો જ્યાં પ્રભુ, દર્શન તારા બધે તો થાય છે ગણીએ તને સર્વજ્ઞાતા રે જ્યાં તો પ્રભુ, જગનો જાણકાર તું થઈ જાય છે ગણીએ તને જ્યાં પ્રેમસાગર રે પ્રભુ, તું તો પ્રેમ વરસાવતો જાય છે ગણીએ તને જ્યાં દયાનો સાગર રે પ્રભુ, તારી દયાનો અનુભવ થાતો જાય છે તને ગણીએ જ્યાં સુખનો સાગર રે પ્રભુ, સુખનો અનુભવ ત્યાં થઈ જાય છે ગણીએ તમને જ્યાં ગુણના સાગર રે પ્રભુ, તમારા ગુણ પામતા જવાય છે ગણીએ તમને જ્યાં શાંતિનો સાગર રે પ્રભુ, શાંતિનો અનુભવ થાતો જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taane jevone jevo maniye re prabhu, tu to evone evo thai jaay che
ganie taane sathidara to jivanamam, saacho sathidara tu to thai jaay che
ganie taane jya sarvashaktimana, tu to tya shakti rupe,
vyapi jaay to che jaay ganie sarv, badhe to thaay che
ganie taane sarvajnata re jya to prabhu, jagano janakara tu thai jaay che
ganie taane jya premasagara re prabhu, tu to prem varasavato jaay che
ganie taane jya dayano sagar re prabhuy saganey, taari dayano jaay
aubhava thaato jhano chara re prabhu, sukh no anubhava tya thai jaay che
ganie tamane jya gunana sagar re prabhu, tamara guna paamta javaya che
ganie tamane jya shantino sagar re prabhu, shantino anubhava thaato jaay che
|